________________ चित्रसेन मित्रानन्दादि कथा चरित्रम् IPદશા PLCLCLCLCLCLCLCLCLCUEL मित्रानन्दोऽप्यथारूढो राजपुत्र्या निकेतने / सुष्वाप सापि तद्वीर-चर्यामालोकय कैतवात् // 913 // મિત્રાનંદ પણ તેના વાસગૃહમાં ગયો. અને તે રાજપુત્રી પણ તે વીરપુરૂષની ચેષ્ટા જોઈને કપટથી સૂઈ ગઈ. ( कटकं राजनामा स तद्धस्तादुपाददे / चक्रे क्षुरिकया वीर-स्तजङ्घयां च लक्षणम् // 914 // તેણે રાજાના નામવાળો કડો તેના હાથમાંથી લઈ લીધો અને તેણે તેણીની જાંઘમાં તે છરી વડે નિશાન ક્યું. (14) तेनैव विधिना सोऽथ निर्गत्य नृपमन्दिरात् / सुप्तो देवकुले कापि दध्यौ चैवं नृपात्मजा // 915 // આવ્યો હતો તે જ રીતે તે રાજમંદિરમાંથી નીકળીને કોઈક દેવકુળમાં જઈને સૂઈ ગયો. ત્યારે રાજપુત્રી વિચારવા લાગી કે. (915) Fन सामान्यः पुमानेष चरित्रेणामुना ध्रुवम् / तन्मया न कृतं साधु नायं सम्भाषितो यत: // 916 // આ ચરિત્ર વડે કરીને આ પુરૂષ સામાન્ય લાગતો નથી. મેં એને બોલાવ્યો નહીં તે સારું ન કર્યું. (916) अनया चिन्तया रात्रिं गमयित्वा निशात्यये। निद्रामवाप्य सा बाला सुप्ता तत्र निजे गृहे // 917 // Eo આ ચિંતા કરતા રાવ પસાર કરીને વહેલી સવારે ઊંઘ આવવાથી તે રાજપુત્રી પોતાના મહેલમાં સૂઈ રહી. (917). मित्रानन्दस्तदोत्थाय गत्वा भूपतिवेश्मनि / अहो अन्याय इत्युच्चैः पूत्करोतिस्म बुद्धिमान् // 918 // ત્યારે બુદ્ધિશાળી એવો મિત્રાનંદ ઉઠીને રાજાના મહેલમાં જઈને અહો અન્યાય-અન્યાય એમ જોરથી બોલવા લાગ્યો. (18) LLLCLCLCLCLCLCLCLS4 CLCLCLCLCLCLCLCLCLCLCLCLL // 16 // Ad Gunratnasuri SA