Book Title: Chitrasen Padmavati Charitram
Author(s): Rajvallabh Gani
Publisher: Vishvaprabhashreeji
View full book text
________________ चित्रसेन मित्रानन्दादि चरित्रम् TELENUE eTer= कथा I૬૪માં eTET-TET-TE LCLCLCLCLCLCL लोकाचारेण दिवस-त्रितयं विगतं ततः / द्रव्यदानविलम्बेऽत्र दोष: को नाम मे प्रभो // 925 // ત્યાર પછી લોકવ્યવહારના કાર્યમાં ત્રણ દિવસ ગયા. તેથી હે દેવ ! ધન આપવામાં મોડું થયું તેમાં મારો શો દોષ 1 (25) निर्दोष इति भूपालो वणिज विससर्ज तम् / मित्रानन्दं च पप्रच्छ शवरक्षणजां कथां // 926 / / રાજાએ તે વણિકને નિર્દોષ જાહેર કરીને તેને વિદાય કર્યો. અને મિત્રાનંદને શબના રક્ષણની કથા પૂછી. (926) सोऽवदद्देव यद्यस्ति भवतोऽत्र कुतुहलम् / तदैकमानसीभूय श्रृणु त्वं कथयाम्यहम् // 927 // તે બોલ્યો કે હે દેવ ! જો આપને તેમાં કૂતુહલ હોય તો એક તાન થઈને સાંભળો. હું કથા કહું છું. (27) तदाहं धनलोभेनां गीकृत्य शवरक्षणम् / यावदस्थामप्रमत्तो गृहीत्वा क्षुरिकां करे // 928 / / ત્યારે મેં ધનના લોભથી શબનું રક્ષણ કરવાનું અંગીકાર કરીને જેટલામાં હાથમાં છરી લઈને સાવધાનપણે ઊભો રહ્યો. (28) गतेऽथ प्रथमे यामे रात्रेराविरभूत्तदा / स्फोटयन्निव ब्रह्माण्ड प्रचण्ड: फैरवो रवः // 929 // તેટલામાં રાત્રિનો પ્રથમ પહોર પૂર્ણ થતાં બ્રહ્માંડને ફોડી નાખે તેવો ભયંકર કુંકારવ થયો. (હવા સાથેનો શબ્દ) (29) ज्वलद्दावानलज्वाला-जालपिङ्गलरोमकाम् / क्षणाच्च परितस्तस्य श्रृगाली दृष्टवानहम् // 930 // અને પછી એક ક્ષણમાં સળગતા દાવાનળની જવાળાઓના સમૂહ જેવા પીળાં વાળવાળી ભૃણાલીને ચારે બાજુ ==1 Talala Iઉજા Ac. Gunratnasur M.S. Jun Gun Aaradhak

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228