________________ मित्रानन्दादि દાદીએ 5 I પૂછયું(૬૧) ऊचे कुलपतिश्चेत्त्व-मस्मदुःखेन दूयसे / तदामुं बालकं श्रेष्ठि-नस्महत्तं गृहाणभोः // 762 // ત્યારે કુલપતિએ કહ્યું કે જો તું અમારા દુઃખથી દુઃખી થયો હોય તો તે શ્રેષ્ઠી : અમારો આપેલો આ બાળક તું ગ્રહણ કર. (762) ततस्तेन गृहीत्वा स स्वभार्यायै समर्पितः / देवसेनाभिधानायै प्रसूतायै सुतां पुरा ॥७६शा ત્યારે તેણે તે બાળકને લઈને જેણે પહેલાં દેવસેના નામની પુત્રીને જન્મ આપ્યો છે તેવી પોતાની પત્નીને તે બાળક સોંપ્યો. (763) देवी मदनसेना सा स्थानप्राप्तं विलोक्य तं / रोगात मृत्युमापन्ना गतचिन्ता समाधिना // 764 // IE રાણી મનસેના સરસ સ્થાન પામેલા તે બાળકને જોઈને ચાલી ગઈ છે ચિંતા જેને એવી તે શાંતિથી મૃત્યુ પામી. (764 - गृहं गतेन तेनाथ श्रेष्ठिनोत्सवपूर्वकम् / एतस्यामरदत्तश्चे-त्यभिधानं विनिर्मितम् // 765 // - ઘરે ગયેલા એવા શ્રેષ્ટિએ ઉત્સવપૂર્વક આ બાળકનું અમરત્ત એવું નામ પાડયું. (765) " तथैव निर्मितं नाम सुतायाः सुरसुंदरी। अपत्ययुगलं सूतं तयेति प्रथितं पुरे // 766 // તે જ પ્રમાણે પોતાની પુત્રીનું સુરસુંદરી એવું નામ પાડ્યું. તેની પત્નીએ જોડલાને જન્મ આપ્યો એ પ્રમાણે નગરમાં IE જાહેર થયું. (7) T P Ac: Gunratrasuri M.S. Iષા * Jun Gun Aaradhak