________________ चित्रसेन चरित्रम् તે જિલ્લાના कथा IIધા મ શ્રેષ્ઠિએ તે વાત કબૂલ કરી ત્યારે અમરદત્ત મિત્ર તરફ બોલ્યો. જો તું તુરંત જ નહિ આવે તો મારા પ્રાણ જતાં Eaa રહેશે. (859). इतरः स्माह नायामि द्विमास्यन्तरहं यदि / तदा त्वयावगन्तव्यं नास्ति मन्मित्रमित्यहो // 860 // i: તે વખતે મિત્રાનંદ બોલ્યો કે હું બે મહિનામાં ન આવે તો મારો મિત્ર નથી તેમ તારે જાણવું. (860) कष्टेन बोधयित्वैनं श्रेष्ठिनानुमतोऽथ सः। अखण्डितप्रयाणोऽगा-त्सोपारकपुरं क्रमात् // 861 // કટથી સમજાવીને શ્રેષ્ઠિની રજાથી અખંડ પ્રયાણ વડે તે અનુક્રમે સોપારક નગરમાં આવ્યો. (861) तत्राालीयं विक्रीय गृहीत्वा वसनादि च / ताम्बूलं स समादाय प्रययौ सूत्रकृद्गृहम् // 862 // ત્યાં વીંટીને વેચીને અને વસ્ત્ર વગેરે ગ્રહણ કરી તાંબૂલ લઈને સુથારને ઘેર ગયો. (862) सश्रीक इति तेनास्य प्रतिपत्ति: कृता मुदा / शुभासनोपविष्टस्य पृष्टं चागमकारणम् // 86 // ET. તેને લક્ષ્મીવાળો જાણીને આનંદથી તેનો આદર સત્કાર કર્યો. અને સુંદર આસન પર બેસાડીને આવવાનું કારણ પૂછ્યું. (863) सोऽवग्देवकुलं रम्यं वाञ्छे कारयितुं त्वया। परं प्रतिकृति काञ्चि-त्वत्कृतां मे तु दर्शय // 864 // ત્યારે તે બોલ્યો કે તારી પાસે એક દેવમંદિર કરાવવા ઇચ્છું છું. તારો કરેલો કોઈક નમૂનો મને બતાવ. (864) उवाच सूत्रकृच्चक्रे प्रासादो मयका वरः / पुरे पाटलीपुत्राख्ये स द्दष्टो भवता न वा // 865 / / PIPUCICIELCLCL II Ac. Gunrainasuri, S. Jun Gun Aaradhak