________________ मित्रानन्दादि कथा LLLLLLLLLLLLLL पुनस्तथैव मित्रेण क्षणेनोक्तो जजल्प सः। चलामि चेदित: स्थाना-त्ततो मृत्युर्भवेन्मम // 842 // ક્ષણ પછી મિત્ર મિત્રાનંદે તે જ રીતે ફરીથી કહ્યું. ત્યારે તે બોલ્યો કે જે હું આ સ્થાનથી ચાલીશ તો મારું મૃત્યુ થશે. (842) मित्रानन्दो जगादैवं कृत्याकृत्यविदां वरः / मित्राश्मघटितायां ते कास्यां रागातिरेकता // 843 / / કાર્ય અને અકાર્યનો જાણકાર શ્રેષ્ઠ મિત્ર મિત્રાનંદ બોલ્યો કે હે મિત્ર ! પત્થરથી બનાવેલી આ પૂતળીમાં તને અત્યંત અનુરાગ કેમ થાય છે ? (843) यदि नारीरिरंसा ते तदा प्राप्तः पुरे स्वयम् / विधाय भोजनं स्वेच्छां पूरयेस्तामपि क्षणात् // 844 // જો તને મારી સાથે રમવાની ઇચ્છા હોય તો શહેરમાં જઈને ભોજન કરીને તે ઇચ્છાને ક્ષણમાં પૂરી કરજે. (84) एवमुक्तोऽपि तेनास्मिं-स्तस्याः पार्श्वममुञ्चति / भूरिशोकभराक्रान्तो मित्रानन्दो रुदद् भृशम् // 845 // એ પ્રમાણે કહેવા છતાં પણ તે મિત્ર તેનું પડખુંમૂકતો નથી. ઘણાં શોકના સમૂહથી ભરાયેલો મિત્રાનંદઘણુંરડયો. (845) रुरोदामरदत्तोऽपि स्थानं तत्तु मुमोच न / तावत्तत्राययौ श्रेष्ठी प्रसादस्यास्य कारकः // 846 / / અમરદત્ત પણ ઘણું રડયો પણ તે સ્થળ મૂક્યું નહિ. તેટલામાં તે પ્રાસાહ્ન બનાવનાર શેઠ પણ ત્યાં આવ્યો. (84 रत्नसाराभिधानेन तेनेदं भणिताविमौ / भद्रौ युवां तु नारीव किं नाम रुदथो वृथा // 847 // રત્નસાર નામના શ્રેષ્ઠીએ તે બન્નેને કહ્યું કે ભોળા એવા તમે અને શા માટે સ્ત્રીની જેમ રડો છો ? (847) AC Gunratasun M.S. Jun Gun Aaradhak Trust LCLCLCLCLCLLLLLLLLL CLCLCLCLL. IIકળી