________________ चित्रसेन ज्ञानगर्भ चरित्रम् मंत्रीकथा // 146 // LSLSLSLEL GGIELCLECTELELEU 1599 भृशं विस्मयमापन्न: पप्रच्छ सचिवं नृपः / किमेतदिति स प्रोचे नाहं जानामि किञ्चन // 819 // અત્યંત આશ્ચર્ય પામીને રાજા મંત્રીને પૂછે છે કે આ શું છે ? ત્યારે તે મંત્રી કહે છે કે આમાં હું કાંઈ પણ જાણતો नयी. (818) जानात्वेव भवान् राजन् यो हि भक्तेऽपि सर्वथा / व्यलीकं चिन्तयन्मूलो-च्छेदायोपस्थितो मयि // 820 // આ હે રાજન તમે જ જાણો. કારણ કે ભક્ત એવા મારા ઉપર આળ મૂકીને મૂળથી ઉખેડી નાંખવા તૈયાર થયા છે छो / (820) परमार्थ समाख्याही-त्युक्ते राज्ञाब्रवीदसौ। स्वामिन् केनापि रुष्टेन प्रचण्डव्यन्तरादिना // 822 // निर्दोषस्यापि पुत्रस्य दोष उत्पादितो मम / अन्यथैवं गोपितस्या-वस्थास्य कथमीद्दशी // 822 // આ રાજાએ કહ્યું કે પરમાર્થ કહે. ત્યારે મંત્રીએ કહ્યું કે હે સ્વામી ! કોઈક ઉગ્ર રોષ પામેલા વ્યંતર વગેરે વડે નિર્દોષ એવા મારા પુત્ર પર દોષ મૂકયો. નહિતર ગુપ્ત રાખેલા એવા પુત્રની આવી અવસ્થા કેમ થાય ? (821-822) आपन्नैमित्तिकेनोक्तो-पस्थिता मे सुदुस्सहा / इति ज्ञात्वा च यद्युक्तं तद्विचार्य कुरुष्व भोः // 823 // નિમિત્તિયાએ કહેલી ગુસ્સહ આપત્તિ અને ઉત્પન્ન થઈ. એ પ્રમાણે જાણીને જે યોગ્ય લાગે તે વિચારીને હે પ્રભુ ! असे. (823) अभ्याधाच नृपो मन्त्रिं-स्तुष्टोऽस्मि तव सर्वथा / परं कथय विज्ञातं कथमेतत्त्वया स्फुटम् // 824 // Jun Gun Aaradhak True ELETELEL // 14 // RPAC.Gunratnasuri M.S.