________________ चित्रसेन चरित्रम् रत्नशेखरस्य पराजय વાજિંત્રો વાગતે છતે અને સેવકોના જય જય શબ્દથી નગરને અદ્વૈત કરતો રાજા મંદિરમાં આવ્યો. (691) सिंहासने समासीनः कृतमङ्गलकौतुकः / विसृज्य सैनिकान् सर्वान् गत: स्वान्तः पुरेऽथ सः // 692 // કરેલા છે મંગલોરૂપી કૌતુકો જાણે એવો રાજા સિંહાસન પર બેસીને બધા સૈનિકોને વિદાય કરીને તે પોતાના અંતપુરમાં આવ્યો. (692) IYરા. 54545454545454545454545454 પતિને જોતા રાણી એકદમ ઊભી થઈ. અને તે પતિના ચરણકમળને નમીને તે બેઠી. (693) त्रयोऽपि मिलितास्तत्र राजा राज्ञी च मंत्रिराट् / भावयामासुरानन्दा-दानशीलादिभावना: // 694 // [તે વખતે ત્યાં રાજા રાણી અને મુખ્યમંત્રી ભેગાં થયા અને આનંદથી દાન-શીયલ-આદિની ભાવના ભાવવા લાગ્યા. (694) गृहीतं तैश्च सम्यक्त्वं परिग्रहप्रमाणकम् / भद्रकत्वात् त्रयो जाता गुरुसेवापरायणाः // 695 // મા તે રણે જણાએ સમ્યકત્વ સહિત પરિગ્રહનું પ્રમાણ ગ્રહણ કર્યું. અને સરળ હોવાથી ત્રણે જણા ગુરૂની સેવામાં તત્પર બન્યા. (15) LE पुण्यवन्तस्त्रयस्तेऽथ पुण्यं कुर्वन्त्यहनिशम् / पालयन्ति निजं राज्यं नीत्या निर्मलमानसाः // 696 // હવે તે ત્રણેય પુણ્યશાળી છવો રોજ પુણ્ય કાર્ય કરે છે. અને નિર્મળ મનવાળા તેઓ નીતિથી પોતાના રાજ્યનું LCLCLCLCLLLCLCLCU In Tanner TET USEFUL UP. Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak