________________ ચોથો સંલન નામનો પાણીની રેખા જેવો, ક્રોધ કહેલો છે, એ પ્રમાણે માન પણ પત્થરનો થાંભલો હાડકાનો થાંભલો- લાકડાનો થાંભલો અને નેતરના થાંભલા જેવો કહ્યો છે. (730) माया वंशमेषश्रृंग-गवां मूत्रावलेहिवत् / लोभ: कृमिरागपङ्का-अनहारिद्ररागवत् // 731 // [LE તે જ પ્રમાણે માયા પણ વાંસના મૂળિયા ઘેટાના શિંગડા જેવી-લાકડાના છોતરાં અને ગાયના મૂત્ર સરખી છે. અને લોભ કિરમજનો રંગ-કાદવનો રંગ-અંજનનો રંગ અને હળદરના રંગ જેવો છે. (731). | जन्मवर्षचतुर्मास-स्थितयस्ते क्रमात् त्रयः / तुर्यपक्षस्थितिस्ते च श्वभ्रादिगतिहेतवः / / 732 // તે ચારે કષાયો અનુક્રમે જન્મપર્યત-વર્ષ પર્યત-ચાતુર્માસ પર્યત એક પક્ષપર્યંત રહેવાવાળા-નરક ગતિ વગેરેનો હેત मुनिदेशना मित्रानन्दादि कथा FLSLSLSLSL5 [E છે. (732) CLLLCLCLCLCLLLLLLLS SLCLCLCLCL: एवं कषायास्ते राजन् षोडशापि प्रकीर्तिताः / गाढगाढतरारम्भ-कारिणां ते क्रमात्स्मृताः // 733 // એ પ્રમાણે હે રાજન ! તે કષાયો સોળ પ્રકારે (ભેટવાળા) કહ્યાં છે. અને તે અનુક્રમે ગાઢ અને અત્યંત ગાઢ આરંભ સમારંભ કરનારાઓને કહેલાં છે. (733) स्तोका अपि कषायास्ते भवन्ति दुःखदायकाः / ततश्चाल्पोऽपि नो कार्यः कषायो नृपते त्वया // 734 // થોડા પણ કષાયો દુ:ખને આપવાવાળા બને છે માટે હે રાજન તમારે થોડો પણ કષાય ન કરવો. (734) राजन्नल्पीयसोऽपि स्याद् दुष्कृतस्य फलं महत् / मित्रानन्दादिसत्त्वानां यथा इष्ट मनीषिभिः // 735 // EC 3ના P. Ac Gumratyasuri M.S. Jun Gun Aaradhak