________________ पुत्रजन्म चित्रसेन चरित्रम् HIRશરણા मंत्रीजीवन कियत्यथो गते काले समुत्पन्नावयोर्वरा / उत्कण्ठा तीर्थयात्राया भवनिस्तारिणी भृशम् // 625 // કેટલોક સમય ગયા પછી અમને બન્નેને સંસારથી તારનારી એવી તીર્થયાત્રા કરવાની અત્યંત ઇચ્છા થઈ. (625) प्रियया सहितो याव-द्विमानमधिरुह्य च / गच्छंस्तीर्थप्रति मार्गे यावदत्राहमागतः // 626 // - प्रियया सहितो याव-द्विमानमधिरुह्य च / गच्छंस्तीर्थप्रति मार्गे यावदत्राहमागतः // 627 // दुष्टात्मा खेचरोऽसौ मा-मत्र वद्ध्वा गतो द्रुतम् / वल्लभां मे समादाय स्वकीयनगरे पुनः / 628 // युग्मम् // પ્રિયાની સાથે જેટલામાં વિમાનમાં બેસીને તીર્થ તરફ જતાં માર્ગમાં જ્યારે હું અહીં આવ્યો. ત્યારે મારી પ્રિયામાં જેનું મન લોભાયું છે તેવો રત્નચૂડ નામનો ખેચર વિદ્યાધર ભય વડે પરિવરેલો મારી પાછળ આવ્યો અને દુર એક છે આત્મા જેનો એવો આ ખેચર મને અહીં બાંધીને મારી પત્નીને લઈને પોતાના નગરમાં જલદી ગયો. (626 થી 628) निशम्येति वचस्तस्य चित्रसेनो महीपतिः / व्रणरोहिणीलेपाद् द्रुतं सजीचकार तम् // 629 // આ પ્રમાણે તેનું વચન સાંભળીને ચિત્રસેન રાજા ઘાને રુઝવનારી ઔષધિના લેપથી તેને જલ્દી સાજો કર્યો. (629) भूपते: पादयोर्नत्वा हेममाली व्यजिज्ञपत् / मोचितोऽहं यथा देव तथाचानय मत्प्रियाम् // 630 // હેમમાલી ખેચરે રાજાના ચરણોમાં નમસ્કાર કરીને વિનંતી કરી કે હે દેવ ! તમે જે રીતે મને છોડાવ્યો તે રીતે મારી પ્રિયાને પણ લાવી આપો. (30) P. Ac. Gunratnasuri M.S. FLYISYYSY41414 HIRI Jun Gun Aaradhak