________________ चरित्रम् Ifશા 6494544UCLCLCLCLCLCLCLC ના હવે પીડાથી દુઃખી થયેલો એવો પુરૂષ કહે છે કે પુરુષોત્તમ ! તું આશ્ચર્ય કરનારી એવી મારી કથા સાંભળ. (619) पत्रजन्म बन्धान्मोचय पूर्व मां पीडां मेऽपनय द्रुतम् / यथा वच्मि स्ववृत्तान्त-मुपकारिशिरोमणे // 620 // मंत्रीजीवन તું મને પહેલાં આ બંધનથી છોડાવ. મારી પીડાને જલદી દૂર કર. જેથી હે ઉપકાર કરવામાં અગ્રેસર ! હું તને મારું વૃત્તાંત કહું. (620) : राज्ञा कृते तथा सोऽवक् वैताढयाभिधभूभृति / श्रृङ्गारमुत्तरश्रेणे-रस्ति हेमपुरं पुरम् // 621 // રાજાએ તે પ્રમાણે કર્યું ત્યારે તે બોલ્યો. વૈતાઢ્ય નામના પર્વતમાં શોભાવેલી એવી ઉત્તર શ્રેણીમાં હેમપુર નામનું નગર છે. (621) तत्र राजास्ति विख्यातो विद्याधरशिरोमणिः / दानादिगुणसंयुक्त: ख्यातो हेमरथाभिधः // 22 // ત્યાં વિદ્યાધરોનો અગ્રેસર દાન વગેરે ગુણોવાળો પ્રખ્યાત એવો હેમરથ નામનો રાજા છે. (622). तत्प्रिया हेममालास्ति हेममालेव शोभिता / तत्कुक्षित: समुद्भूतो हेममाली सुतोऽस्म्यहम् // 623 // તે રાજાને સુવર્ણની માળાની જેમ શોભતી હેમમાલા નામની પત્ની છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો હેમમાલી નામનો હું પુત્ર છું. (623) हेमचूला प्रियायुक्तो-ऽतिष्ठं वै निजसद्मनि / संसारोचितसौख्यानि भुञ्जानोऽहं यथाविधि // 24 // હેમચલા નામની પ્રિયાની સાથે સંસારને યોગ્ય સુખોને વિધિ પ્રમાણે ભોગવતો પોતાના મકાનમાં રહ્યો હતો. (624) is P.P.Ag. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust