________________ चित्रसेन +++ मंगल कलशकथा चरित्रम् // 89 // ज+++++++++ तदाकर्ण्य विरक्तौ तौ दत्वा राज्यं स्वसूनवे / राजा राज्ञी च प्रव्रज्यां पार्वे जगृहतुर्गुरोः // 495 / / તે સાંભળીને સંસારથી વિરક્ત થયેલા તે બન્ને જણા રાજ્ય પોતાના પુત્રને આપીને ગુરુ પાસે રાજા અને રાણીએ सीधी. (465) क्रमेण सोऽथ राजर्षिः सर्वसिद्धान्तपारगः / स्थापितो गुरुणा सूरि-पदे परिकरावृतः // 496 // અનુક્રમે તે રાજર્ષિ સંપૂર્ણ સિદ્ધાંત (શાસ્ત્ર)ના પારગામી થયા. શિષ્યોથી પરિવરેલા તેને ગુરુએ આચાર્યપદમાં સ્થાપન ज्यो. (Yes) त्रैलोक्यसुन्दरी साध्वी स्थापिता च प्रवर्तिनी। विपद्य तौ ततः प्रान्ते ब्रह्मलोकमुपेयतुः // 497 / / વૈલોક્યસુંદરી સાધ્વીને પ્રવર્તિની સ્થાપના કરી. ત્યાર પછી તે બન્ને જણાં કાલધર્મ પામીને બ્રહ્મદેવલોકમાં ગયા. (47) ततश्च्युतौ मनुष्यत्वं प्राप्यानिमिषतां पुनः / एवं भवे तृतीये तो प्राप्स्यत: पदमव्ययम् // 498 // ત્યાર પછી તે દેવલોકમાંથી ચવીને મનુષ્યપણું મેળવીને એ પ્રમાણે ભવમાં તે બન્ને જણાં અવ્યયપદને મેળવશે. (498) देशनामिति श्रुत्वाथ प्रभोर्वैराग्यतत्परः / त्यक्तरागस्तु तत्कालं जलात्कौसुंभवस्त्रवत् // 499 // E એ પ્રમાણે પ્રભુની દેશના સાંભળીને પાણીમાંથી કસુંબી વસ્ત્રની જેમ વૈરાગ્યમાં તત્પરરાગ વગરના તે જ સમયે यया. (469) TE वीरसेनो गृहं गत्वा-पृच्छय मंत्रिपुरस्सरान् / चित्रसेनकुमारस्य राज्यभारं ददौ मुदा // 500 // // 8 // Jun Gun Aaradhak Tr Ac Gunratnasuri M.S.