________________ TUF . * मंत्रीजीवन તો રાજાએ પુત્ર જન્મનો મોટો ઉત્સવ કર્યો. ચંદન અને અગરુ ધૂપવાળી મોટી પૂજા જિન ચૈત્યમાં કરાવી. અને દુઃખી રાત્રિ - માણસોનો ઉદ્ધાર કરતા-વાચક વગેરેનું પોષણ કરે છે અને ઇચ્છિત વસ્તુઓ આપવાથી સ્વજનોને પણ સંતોષ HIR૦ધા પર પમાડે છે. (591-592) षष्ठिजागरणं कृत्वा राजा धर्मपरो मुदा / याचकेभ्यो ददौ दानं मनोवाञ्छातिगं तदा // 593 / / ષષ્ઠિનું જાગરણ કરીને ધર્મમાં તત્પર એવા રાજાએ આનંદથી યાચકોને મનની ઇચ્છાથી પણ વધારે દાન આપ્યું. (57) E द्वादशे दिवसे राजा सर्वज्ञातीनभोजयत् / ततः पुत्रस्य सन्तुष्टो नामस्थापनमातनोत् // 594 // બારમા દિવસે રાજાએ સર્વ જ્ઞાતિવાળાઓને જમાડ્યા. તેથી ખુશ થયેલા તેણે પુત્રના નામની સ્થાપના કરી. (594) राज्ञोचे मत्कुले पुत्रो जातः पुण्यप्रभावतः / तेन धर्मानुसारेण धर्मसेनोऽभ्यधीयताम् // 595 // રાજાએ કહ્યું કે પુણ્યના પ્રભાવથી મારા કુળમાં પુત્ર થયો છે તેથી તે ધર્મના અનુસાર આ પુત્રનું નામ T કહેવું. (બોલવું). (55) ततः स्वजनसंयुक्त: पद्मावत्या समन्वितः / वाद्येषु वाद्यमानेषु दानशालां गतो नृपः // 596 // ત્યાર પછી સ્વજનોથી પરિવરેલો પદ્માવતિની સાથે વાજિંત્રો વાગતા હતા ત્યારે રાજા દાનશાળામાં ગયો. (596) रत्नसारं शिलारूपं यक्षवाचं हृदि स्मरन् / यथोक्तविधिनासौ तं स्नपयामास: हर्षतः // 597 // પથરમય બનેલા મિત્ર રત્નસારને અને યક્ષની વાણીને હૃદયમાં સ્મરણ કરતો આ રાજા હર્ષથી કહેલી વિધિ પ્રમાણે Ac Gunratnasuri M.S Jun Gun Aaradhak Tree JETUEUGUERIELLULUE DELETEષા : ધર્મસન