________________ चित्रसेन पत्रजन्म मंत्रीजीवन चरित्रम् IYoણા wાના વોઃ પ્રહાર કરતા અને અત્યાર સનામવાળો . જો મન-વચ I તેને સ્નાન કરાવે છે. (57) ततः पद्यावती राज्ञी कृत्वोत्संगे निजं सुतम् / स्मृत्वा हृदि नमस्कार-मिदं वचनमब्रवीत् // 598 // ત્યાર પછી પવાવતિ રાણી પોતાના પુત્રને ખોળામાં લઈને હૃદયમાં નવકાર મંત્રનું સ્મરણ કરીને આ પ્રમાણે વચન બોલી. (598) श्रूयतां लोकपाला भोः ग्रहाः सूर्यादयाऽपि च / क्षेत्रपालास्तथा सर्वे सर्वे वैमानिकादयः // 599 // मनसा कर्मणा वाचा शीलं चेन्मम निर्मलम् / तदा स्पर्शेन मत्पाणेः सजीभवतु मंत्रिराट्र // 600 // છે લોકાપાલા હે સર્ય વગેરે ગ્રહો ! સર્વે ક્ષેત્રપાલ દેવો ! સર્વે વૈમાનિક દેવો ! તમે સાંભળો. જો મન-વચન અને કાયાથી મારું શીયળ નિર્મળ હોય તો મારા હાથના સ્પર્શ વડે મંત્રીરાજ તૈયાર થાય. (જેવા હતા તેવા બને). (59-600) [ इत्युक्त्वाथ तया स्पृष्टः करेणोत्पन्नचेतनः / रत्नसारः समुत्तस्थौ सुप्तोत्थित इव द्रुतम् // 601 // એ પ્રમાણે કહીને તે પદ્માવતિએ હાથ વડે તેનો સ્પર્શ ર્યો. ત્યારે ઉત્પન થયું છે ચેતન જેને એવો રત્નસાર સૂતેલો માણસ જેમ ઊભો થાય તેમ ઊભો થયો. (101) प्रमोदमेदुरो राजा समालिंग्याथ मंत्रिणम् / हर्षाश्रुश्रेणिसन्दोहै: स्नपयामास तं तदा // 602 // હવે હર્ષથી ભરાઈ ગયેલા રાજાએ મંત્રીને ભેટીને હર્ષના આંસુના સમૂહથી ત્યારે તેને નવડાવી દીધો. IS Poll * w Ac. Gunratnasuri M.S. Jun Gin Aaradhak