________________ चित्रसेन चरित्रम् I/૨૦શા 444444LAKAYIL 1561414145 पृच्छति स प्रतीकारं तेषां मित्रापदो हरम् / कथितं च यथा येन कृतं भूपेन तत्तथा // 56 // मंत्रीचिंता તેઓને પોતાના મિત્રની આપત્તિને હરણ કરનાર ઉપાયને પૂછે છે. જેણે જે રીતે કહ્યું તે રીતે રાજાએ કર્યું. (563) कष्टं न याति मित्रस्य प्रतीकारे कृतेऽपि हि / निराशौ दम्पती जातौ ततश्चिन्तापरायणौ // 56 // પ્રતીકાર કરવા છતાં પણ જ્યારે મિત્રનું દુઃખ જતું નથી ત્યારે તેની ચિંતામાં તત્પર એવા દંપતી આશા વગરના થયા. (564) दःखितश्चिन्तयामास मित्रशोकाकुलो नृपः / राज्यचिन्तासभागीत-नृत्यादिषु पराङ्मुखः // 565 // મિત્રના શોકથી આકુળવ્યાકુળ અને દુઃખી થયેલો રાજા રાજ્યની ચિંતા - સભામાં જવું - ગીત નૃત્ય વગેરે કરાવવાના વગેરેમાં ઇચ્છા વગરનો થયો. (565) कियत्यपि गते काले ततो राज्ञा विचिन्तितम् / विघ्ना हि कथिता येन यक्षेणाथ महात्मना // 566 // स एवास्य प्रतीकारं कथयिष्यति निश्चितम् / इति चिन्तयता तेन सा निशोल्लविता तदा // 567 // હવે આ રીતે કેટલોક સમય ગયા પછી રાજાએ વિચાર્યું કે જે મોટા મનવાળા યક્ષે વિઘ્નો કહ્યા હતા. તે જ આના जाते सूर्योदये राजा जीर्णमंत्रीश्वरस्य च / राज्यभारं समारोप्य प्रयाणायोद्यतोऽभवत् // 56 // IiE જ્યારે સૂર્યોદય થયો ત્યારે રાજા જૂના મંત્રીને રાજ્યનો કારભાર સોંપીને પ્રયાણની તૈયારીમાં ઉદ્યમવાળો થયો. (568) - Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr