________________ चित्रसेन मंत्रीचिंता चरित्रम् I/૦રા LGGLLELELELS - आपृच्छय स्वप्रियां भूप-श्चलित: शुभवासरे / खड्गमादाय निर्भीको वटं तं प्रति चोत्सुकः // 569 // પોતાની પ્રિયાને પૂછીને સારા દિવસે તલવાર લઈને ભય વગરનો રાજા તે વડતરફ જવાને ઉત્સુક એવો ચાલ્યો. (569) कियद्भिर्दिवसैस्तत्र प्राप्तो राजा वटद्रुमम् / श्रान्तश्चिन्तातुरो दुःखी सुप्तो वटतरोस्तले // 570 // [IE કેટલાક દિવસોએ તે રાજા વડના ઝાડ પાસે પહોંચ્યો. થાકી ગયેલો ચિંતાતુર અને દુઃખી એવો તે વડના ઝાડ નીચે સૂતો. (570) वियोगार्तस्य तस्याथ निद्रा नागान्मनागपि / नीरनिर्गतमीनाभं यक्षिणी तं ददर्श सा // 571 // મિત્રના વિયોગથી પીડાયેલો એવો તેને જરા પણ ઊંઘ ન આવી. પાણીમાંથી નીકળેલા માછલી જેવા તેને યક્ષીણીએ જોયો. (571) यक्षिण्यूचे तदा यक्षं कृपापूरितमानसा / स्वामिन्नेष पुमान् को हि केन दुःखेन दुखित: // 572 // TET સ્થાથી જેનું મન ભરાઈ ગયું છે એવી યક્ષિણી એ ત્યારે યક્ષને કહ્યું, “હે સ્વામી ! આ પુરૂષ કોણ છે ? અને ક્યા દુઃખ વડે દુ:ખી થયો છે ? (572). यक्षोऽवक् च स एवायं प्रिये योऽत्र पुरागतः / सकलत्र: ससैन्यश्च समित्रोऽस्य तरोस्तले // 57 // યક્ષે કહ્યું કે હે પ્રિયા ! આ તે જ પુરૂષ છે કે જે પહેલા તે અહીં પત્ની સાથે સૈન્ય અને મિત્ર સાથે આવ્યો હતો. (573) Ac. Gunratna uri M.S. LeLLLCLCLCLCLCLCLCLCLCLCUPU LLCLCLCLCLCLE ૦રા Jun Gun Aaradhak True