________________ चित्रसेन चरित्रम् कलशकथा आसीत्तत्र सोमचंद्रा-भिधानः कुलपुत्रकः श्रीदेवीति च तद्भार्या तौ मिथ: प्रीतिशालिनौ // 477 // Tu ત્યાં તે નગરમાં સોમચંદ્ર નામનો કુલપુત્ર હતો. તેને શ્રી દેવી નામની ભાયી હતીતે બન્ને પરસ્પર પ્રીતિને ભજનારા હતા. (477). TE सोमचन्द्र प्रशान्तोऽसा-वार्जवादिगुणान्वितः / मान्यः समस्तलोकानां तस्य भार्या च ताद्दशी // 478 / / તે સોમચંદ્ર - પ્રશાંત - આર્જવ વગેરે ગુણોવાળો - અને સમસ્ત લોકોને માન્ય હતો. તેની ભાર્યા પણ તેવા ' જ પ્રકારની હતી. (478) : इतस्तत्रैव नगरे जिनदेवाभिध: सुधीः / श्रावकोऽभूत्समं तेन तस्य मैत्री निरन्तरम् // 479 // આ બાજુ તેજ નગરમાં બુદ્ધિશાળી જિનદેવ નામનો શ્રાવક હતો. તેની સાથે હંમેશા તેને મિત્રતા હતી. (479) जिनदेवो धनाङ्काक्षी धने सत्यपि सोऽन्यदा / देशान्तरं गन्तुकामो निजमित्रमभाषत // 480 // 1. જિનદેવ શ્રાવક ધન હોવા છતાં પણ ધનની ઈચ્છાવાળો હતો તે દેશાંતર જવાની ઈચ્છાવાળા તેણે એકવાર મિત્રને કહ્યું. (480) धनायाहं गमिष्यामि मयि तत्र गते त्वया। मामकीनं धनं सप्त-क्षेत्र्यांवाप्यं यथाविधि // 48 // હું ધન માટે બહાર જઈશ મારા ગયા પછી તારે મારું ધન સાતે ક્ષેત્રમાં વિધિપૂર્વક વાપરવું. (વાવવું) (481) तवापि तस्य पुण्यस्य षष्ठांशो भवतादिति / दिनाराणां सहस्त्राणि दश तस्यार्पयत्करे // 482 // . પેટલા Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True