________________ मंगल चित्रसेन चरित्रम् कलशकथा 494 YAYASAYYATL441151Y વળી તેની પાછળ પોતાના ચાકરોને મોક્લીને પતિનું ઘર-નામ વગેરે બધી જ માહિતી તે સ્ત્રીએ મેળવી. (437) ज्ञानाभ्यासपरं तं च ज्ञात्वा त्रैलोक्यसुन्दरी / उवाच सिंहं भर्ता मे द्दष्टव्योऽथ कथं वद // 438 // UF જ્ઞાનના અભ્યાસમાં તત્પર પોતાના પતિને જાણીને રૈલોકયસુંદરીએ સિંહ સામંતને કહ્યું. મારા પતિને જોવો છે તે કેવી રીતે જોવો તે તું કહે. (438) सिंहस्यानुमतेनाथ कुमारी सा विचक्षणा। सछात्रं तं कलाचार्य भोजनाय न्यमन्त्रयत् // 439 // વિચક્ષણ એવી તે કુમારીએ સિંહની અનુમતિથી વિદ્યાર્થીઓ સાથે તે લાચાર્યને ભોજન માટે નિમંત્રણ કર્યું. ( भोजनार्थमुपाध्याये तत्रायाते ददर्श सा / छात्रमध्ये स्वभर्तारं हृदयानन्ददायिनम् // 440 / / ભોજન માટે ઉપાધ્યાય ત્યાં આવ્યા ત્યારે તેણીએ વિદ્યાર્થીઓની વચમાં હદયના આનંદને આપનારા પોતાના પતિને જોયો. (40) , तस्य चासनमात्मीयं स्थालं सादापयत्तथा / अकारयद्विशेषेण गौरवं भोजनादिषु // 441 // અને તેનું આસન (બેઠકો પોતાના સ્થાનની નજીક આપ્યું. તેથી ભોજન વગેરેમાં તેનું વિશેષ પ્રકારે ગૌરવ કર્યું. ( ततो वस्त्राणि सर्वेभ्यो यथायुक्तमदत्त सा / तस्मै निजाङ्गलग्नं च वासीयुग्मं मनोहरम् // 442 // ત્યાર પછી તેણીએ સર્વેને યોગ્ય વસ્ત્રો આપ્યા. અને તે મંગલકુંભને પોતાના શરીર પર રહેલાં મનોહર બે વસ્ત્રો આપ્યા. (42) ELCLLCLCLCLCLCLCLCLCLCLCLE I/7 P.P.A. Gunatrasuri M.S Jun Gun Aaradhak Trus