________________ चित्रसेन चरित्रम् //74o. मंगल कलशकथा LCLCLCLCLCLCLCLCLCLCLCLCU અને વિચાર્યું કે પહેલાં મેં જે સ્કર્મ કર્યું હશે તે કર્મ વડે મારો પતિ પરણીને નાશી ગયો. (409) 7 अन्यच्च लोकमध्ये से कलङ्कः समुपस्थितः / किं करोमि क गच्छामि व्यसने पतितास्मि हा // 410 // વળી લોકોમાં અને કલંક મળ્યું. હું શું કરું ? ક્યાં જઉ ? ખરેખર હું સંકટમાં પડી છું. (10) एवं चितां प्रकुर्वन्त्या-स्तस्याश्चित्ते स्मृतं तदा / भवितोजायिनीपुर्याः प्राप्तो नूनं स मे पतिः // 411 // એ પ્રમાણે ચિંતા કરતા તેના શિશામાં તે વાત યાદ આવી. ખરેખર તે મારો પતિ ઉજ્જયિની નગરીમાં ગયો હશે ? (415). तदा मोदकांस्तेन भुक्त्वा सजल्पितं किल / एते हि मोदका रम्या किन्त्ववन्त्या जलोचिताः // 41 // તેથી જ તેણે લાડવા ખાઈને ખરેખર કહ્યું હતું કે આ લાડવાઓ સારા છે પણ અવન્તિનું પાણી હોય તો સારું. ततः केनाप्युपायेन तत्र गच्छाम्यहं यदि / तदा तं हि मिलित्वाहं भवामि सुखभागिनी // 413 // તેથી કોઈ પણ ઉપાય વડે જો હું ત્યાં જાઉં તો તેને મળીને સુખને ભોગવનારી થાઉં. (413) अथान्येधुरवक् साम्बा हे मातर्जनको मम / एकवारं यथा वाक्यं श्रृणोति त्वं तथा कुरु // 414 // હવે એકવાર તે માતાને બોલી કે માતા ! મારા પિતા એકવાર મારું વાક્ય સાંભળે તેમ કરો. (414) तां दृष्ट्वानादरपरा-मन्येद्युः सिंहनामकम् / सामन्तं ज्ञापयामास सा तमर्थ कृताञ्जलिः // 415 // તેને જોઈને માતા-પિતા આદર વગરના જ રહ્યા. ત્યારે કોઈક દિવસ તે રાજપુત્રીએ સિંહ નામના સામંતને અંજલિ Ac, Gujratnasuri Ms. Jan Gun Aaradhakre SUMULUEULIKE UE EULUE FLPCLCLLLLLLLLLLL