________________ मंगल कलशकथा 445 44145146145 चित्रसेन હર્ષના આંસુથી જલદી ભીંજવી નાંખ્યો. (380) चरित्रम् पप्रच्छ चोपविष्टोऽसौ वत्सर्द्धिः कुत ईदृशी। क्व च कालमियन्तं त्वं स्थितोऽसि वद नन्दन // 381 // Tદશા TUE તે પુત્ર બેઠો ત્યારે પૂછયું કે “હે વત્સ ! તને આ રિદ્ધી ક્યાંથી મળી ? અને હે પુત્ર ! તું આટલા સમય સુધી ક્યાં હતો ? તે તું બોલ.” (381) / ततश्चात्मकथा तेन पितुरग्रे निवेदिता / वाक्श्रुत्यपहारादि-स्वस्थानागमनावधि // 382 // ત્યાર પછી તેણે પિતાની આગળ-દેવવાણી થવી, પોતાનું અપહરણ અને પોતાના સ્થાને પાછા આવવું ત્યાં સુધીની પોતાની આત્મકથા કહી. (382) अहो पुत्रस्य सौभाग्य-महो पुत्रस्य दक्षता / अहो धैर्यमहो भाग्य-मिति प्राशंसतामिमौ // 38 // . ખરેખર પુત્રનું સૌભાગ્ય-ખરેખર પુત્રની ચતુરાઈ-ખરેખર પુત્રનું ધૈર્ય અને ભાગ્ય એ પ્રમાણે તે બન્નેએ પ્રશંસા કરી. (383). तत: प्राकारसंयुक्तं स स्वं गेहमकारयत् / अश्वानां रक्षणार्थं च मन्दुरादिनियन्त्रणम् // 384 // ત્યાર પછી તેણે કિલ્લાવાળું પોતાનું ઘર બનાવ્યું. અને ઘોડાઓના રક્ષણ માટે મકાન બનાવી રક્ષણ કર્યું. (384) सोऽन्येधुर्जनकं स्माह मम तात कलागमः / न्यूनोऽस्तत्यद्यापि सम्पूर्ण करिष्यामि त्वदाज्ञया // 385 // એક વખત તેણે પિતાને કહ્યું કે “હે પિતા ! મારે ક્ષાનો અભ્યાસ હજુ પણ અધૂરો છે. તે તમારી આજ્ઞાથી LCLCLLLLLSLLLLLLLL 4 HI Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak T 44