________________ मंगल कलशकथा चित्रसेन चरित्रम् Iઘટા આ બાજુ તેના માતા અને પિતા તેને શોધીને ઘણા દિવસે ઘણી જાતના વિલાપ કરીને ઘણા દિવસે શોક વગરના થયા. (35). गृहाभिमुखमायान्तं रथारूढं विलोक्य तम् / जगादाथाऽपरिज्ञाय जनन्यस्य ससम्भ्रमम् // 376 / / રથમાં બેઠેલા અને ઘરની તરફ આવતા તેને જોઈને પુત્રને નહીં જાણતા સંભ્રમકપૂર્વક કહ્યું. (376) प्रेर्यते गृहमध्येन राजपुत्र कथं रथः / कर्तास्याभिनवं मार्ग किं त्वं त्यक्त्वा पुरातनम् // 377 / / હે રાજપુત્ર ! રથને તું ઘરમાં કેમ લઈ જાય છે ? શું તારે જૂનો માર્ગ છોડીને નવો રસ્તો બનાવવો છે ? (377) इत्थं निषिद्धयमानेऽपि न यावद्विरराम सः / आचख्यौ श्रेष्ठिनस्तावत् श्रेष्ठिन्याकुलिताशया // 378 / / LE આ પ્રમાણે રોવા છતાં પણ જ્યારે તે અંદર આવતો ન અટક્યો. ત્યારે વ્યાકુળ ચિત્તવાળા શેઠ અને શેઠાણીએ તેને કહ્યું. (378) श्रेष्ठ्यप्यस्य निषेधार्थ गृहाद्यावनिरीयिवान् / तावद्रथात्समुत्तीर्य पितुः पादौ ननाम सः // 379 // શેઠ જ્યારે તેને આવતો રોકવા માટે ઘરની બહાર નીકળ્યા ત્યારે રથમાંથી ઉતરીને તે પિતાના ચરણમલમાં નમ્યો. (379) उपलक्ष्य ततस्ताभ्या-माश्लिष्टस्तनयो निजः / सद्यः प्रादुर्भवद्धर्षा-श्रुपूरप्लावितेक्षणम् // 380 // તેથી તે બને માતાપિતાએ ઓળખીને તે પોતાના પુત્રને છાતીએ લગાડયો. અને તેને જોવાથી ઉત્પન્ન થયેલા LLCLCLCLCLCLCU Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Tru