________________ मगल कलशकथा चित्रसेन भुक्तेषु तेषु पानीयं पिबता तेन भाषितम् / अहो रम्यतरा एते मोदकाः सिंहकेशरा: // 363 / / चरित्रम् તે લાડવાઓ ખાધા પછી પાણી પીતા તેણે કહ્યું કે ખરેખર આ સિંહકેસરીઆ લાડવા ખૂબ જ સુંદર છે. (363) Iઉદા उज्जयिन्या नगर्याश्चेन्नीरमास्वाद्यतेऽमलम् / तदा तृप्तिर्भवेन्नूनं मोदकेष्वशितेष्वपि // 364 // ઉજ્જયિની નગરીનું નિર્મલ પાણી જ પીવા મળે તો ખરેખર બાકી રહેલી તૃપ્તિ થાય. (364) तत् श्रुत्वा राजपुत्री सा दध्यावाकुलचेतसा। अहो अघटमानं किं वाक्यमेष प्रजल्पति // 365 // તે સાંભળીને આકુળવ્યાકુળ ચિત્તવાળી રાજપુત્રી વિચારવા લાગી કે ખરેખર આવું ન બની શકે તેવું વાક્ય કેમ બોલે છે ? (365). मातुलस्य गृहं नून-मथावन्त्यां भविष्यति / अस्य मे स्वामिनस्तेन स्मृतिमागादिदं खलु // 366 // TE અથવા તો મારા સ્વામીના મામાનું ઘર અવન્તિમાં હશે તેથી તેને અવન્તિમાં હશે તેથી યાદ આવ્યું હશે ? (366) ततश्च निजहस्तेन मुखपाटवकारणम् / पञ्चसौगन्धिकं तस्मै ताम्बूलं दत्तवत्यसौ // 367 // આ તેથી તે રાજપુત્રીએ કુમારને મુખની શુદ્ધિ કરવા માટે પાંચ જાતની સુગંધિવાળું તાંબૂલ આપ્યું. (367) सन्ध्याकाले पुनमंत्रि-मानुषैः प्रेरितोऽथ सः / त्रैलोक्यसुन्दरीमेव-मूचे मतिमतां वरः // 368 // LG ફરીથી સંધ્યાના સમયે મંત્રીના મનુષ્યો વડે પ્રેરણા કરાયેલો બુદ્ધિશાળીઓમાં અગ્રેસર એવા મંગલકુંભે વૈલોક્ય US TE સુંદરીને આ પ્રમાણે કહ્યું. (368). - દદા Ad Gunatnasuri M.S. Jon Gun Aaradhak Trus