________________ चित्रसेन चरित्रम् मंगल कलशकथा // 67 गमिष्यामि पुनर्देह-चिन्तायामुदरार्तिभाक् / त्वया क्षणान्तरेणाग-न्तव्यमादाय पुष्करम् // 369 // પેટમાં પીડા કરનારી એવી દેહ ચિંતાએ હું ફરીથી જઈશ. તારે થોડીવાર પછી પાણી લઈને આવવું. (369) निरगात्स ततो मन्त्रि-मन्दिरात्पुरुषांश्च तान् / पप्रच्छ राजदत्तं भोः क्वास्ति तद्वस्तु मामकम् // 370 // ત્યારે તે મંત્રીના મંદિરમાંથી નીકળ્યો અને તે પુરૂષોને પૂછ્યું કે રાજાએ આપેલી મારી વસ્તુઓ ક્યાં છે ? 37 तैश्च तद्दर्शितं सर्व-मुज्जयिन्याः पथि स्थितम् / ततः सारतरं वस्तु निक्षिप्याथ रथे वरे // 371 // तस्मिंश्च योजयित्वाश्यां-श्चतुरः पृष्ठतस्तथा। बद्ध्वैकं वस्तु मुक्त्वा च तत्रैव सोऽचलत्पुरः // 372 // युग्मम् // ત્યારે તે પુરુષોએ તે વસ્તુઓને ઉજ્જયિનીના માર્ગમાં રહેલી બતાવી. તેથી તે મંગલકુંભ અત્યંત કિંમતી વસ્તુઓને રથમાં મૂકીને તે રથને ચાર ઘોડાઓ જોડીને તેની પાછળ એક વસ્તુ બાંધીને અને એક વસ્તુ ત્યાં મૂકી દઈને પોતાના नगर 25 थाल्यो . (371-72) - पृष्टाश्चानेन ते ग्रामा उजयिन्यध्वगाश्च ये। मनुष्याणां ततस्तेऽपि जगुस्तं नामपूर्वकम् // 373 // ઉજ્જયિનીના રસ્તામાં આવતાં ગામો મનુષ્યોને પૂછયા હતા. અને તેઓએ તે ગામોના નામો કહ્યા હતાં. (373) ततो रथाधिरूढोऽसौ तेन मार्गेण बुद्धिमान् / स्तोकैरेव दिनैः प्राप्त-स्तामेव नगरी निजाम् // 374 // ત્યાર પછી બુદ્ધિવાળો તે રથમાં બેસીને તે માર્ગ વડે થોડા જ દિવસોમાં પોતાની નગરીમાં પહોંચ્યો. (3) इतश्च पितरौ तस्य तमन्वेष्य विलप्य च / बहुधा बहुमिर्घनै - र्गतशोको बभूवतुः // 375 // PLCLCLCLLLLCLCLCLCLCLCL // 7 // A.Gunratnasuri M.S. Jun Gun radhakra