________________ चित्रसेन मंगल कलशकथा चरित्रम् I/૧૦ના Rii શેઠ વડે તે વાત જે રીતે હતી તે રીતે કહેતા શેઠાણીએ ફરીથી પણ કહ્યું કે આ ચિંતા વડે હવે સર્યું. (271). धर्म एव भवेन्नृणा-मिहामुत्र सुखप्रदः / स एव सेवनीयो हि विशेषेण सुखैषिणा // 27 // ધર્મ એજ મનુષ્યોને આલોક અને પરલોકમાં સુખ આપનાર છે સુખની ઈચ્છાવાળાએ વિશેષ પ્રકારે તે ધર્મ સેવવા IE યોગ્ય છે. (272). हृष्टः श्रेष्ठयप्युवाचैवं प्रिये साधुदितं त्वया। सम्यगाराधितो धर्मो भवेच्चिन्तामणिप्रभः // 27 // આ હર્ષિત થયેલા શેઠે પણ કહયું કે હે પ્રિયા તે સારું કહયું કારણ કે સારી રીતે આરાધના કરાવેલો ધર્મ ચિંતામણિ રત્ન સમાન છે. (273) तत्त्वं देवगुरौ चापि कुरु भक्तिं यथोचिताम् / देहि दानं सुपात्रेभ्यः / पुस्तकानि च लेखय // 274 // - તેથી તું દેવ અને ગુરુને વિષે ભકિત કર સુપાત્રને વિષે યોગ્યદાન આપ અને પુસ્તકોને લખાવ. (24) कुर्वन्त्या इति ते पुत्रो यदा भावी तदा वरम् / भविता निर्मलश्चापि परलोकोऽन्यथावयोः // 275 / / આ પ્રમાણે કરતાં જો તને પુત્ર થાય તો સારું નહિંતર આપણને પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે. (25) ततश्च देवपूजार्थ पुष्पग्रहणहेतवे / आकार्यारामिकं तस्मै ददौ श्रेष्ठी धनं बहु // 276 // તેથી દેવપૂજા માટે પુષ્પો ગ્રહણ કરવા માટે બગીચાવાળાને બોલાવીને શેઠે તેને ઘણું ધન આપ્યું. (276) स्वयं गत्वा तदारामे पुष्पाण्यानीय स प्रगे। गृहा_मर्चयित्वा च गच्छति स्म जिनालये // 277 // Gac Gunratnasuri M.S. 54545454LLLSL4545454545 ||ગી Jun Gun Aaradhak True