________________ चित्रसेन मंगल कलशकथा चरित्रम् Hદશા तत् श्रुत्वा मङ्गलोऽवोच-दकृत्यं किं करोष्यदः / क्व सा रूपवती बाला निन्द्यरोगी व ते सुतः // 340 // Eaa તે સાંભળીને મંગલકુંભ બોલ્યો કે હું શા માટે આ અકૃત્ય કરું, ક્યાં અત્યંત રૂપવાન રાજાની પુત્રી અને ક્યાં નિંધરોગવાળો US તારો પુત્ર ? (340) नेदं कार्य करिष्यामि कथञ्चिदपि निष्ठुरम् / कूपे क्षिप्त्वा जनं मुग्धं वरनाकर्तनोपमम् // 341 // T મનુષ્યને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું આ નિર્દય કાર્ય હું કોઈપણ રીતે કરીશ નહીં. (341) 1 मन्त्र्यचे चेन्न कर्मेदं त्वं करिष्यसि दर्मते। तदा त्वां निजहस्तेन मारयिष्यामि निश्चितम् // 342 // ત્યારે મંત્રીએ કહ્યું કે હે દુર બુદ્ધિવાળા તું જો આ કાર્ય નહીં કરે તો તને ચોકક્સ મારા હાથે જ મારી નાંખીશ. (3 एवं निस्त्रिंशमाकृष्य भणितोऽपि सुबुद्धिना। अकृत्यं नानुमेने तत् स कुलीनशिरोमणिः // 343 // એ પ્રમાણે તલવાર ખેંચીને સુબુદ્ધિ નામના મંત્રીએ કહ્યું તો પણ તે ઉત્તમફળવાળાઓમાં શિરોમણી જેવા તેને તે કાર્યને સ્વીકાર્યું નહીં. (343) प्रधानपुरुषैमंत्री निषिद्धस्तस्य मारणात् / अभाणि सोऽपि मन्यस्व भद्र त्वं मंत्रिणो वचः // 344 // પ્રધાનના પુરૂષોએ તેને મારવાથી રોક્યો. અને કહ્યું કે “હે ભાગ્યશાળી ! તું મંત્રીનું વચન માન.” (3) ततोऽसौ चिन्तयामास भवितव्यमिदं खलु / अन्यथोजयिनी क्वासौ ममेहागमनं क्व च // 345 // તેથી આ મંગભે વિચાર કર્યો કે ખરેખર આ કાર્ય થવાનું જ હશે ? નહિતર ઉજ્જયિની નગરી કયાં ? અને IT iદરા A Gunrainasuris Jun Gun Aaradhak Trust UCLCLCLCLCLCLCLCLCLLLCLCLCLC