________________ चित्रसेन चरित्रम् मंगल कलशकथा IIધરા શેઠે પોતાના ઘરે આવીને જિનપૂજન કરતાં શેઠને પુરે પોતે જ પૂજાના ઉપકરણો આપ્યા. (288) द्वितीये च दिने तेन सादरं भणितः पिता / गच्छाम्यतः परं चाहं पुष्पानयनहेतवे // 28 // બીજા દિવસે તે પુત્રએ પિતાને વિનયપૂર્વક કહ્યું કે હે પિતા આજથી કુલો લેવા માટે હું જઈશ. (289) निश्चिन्तेनैव स्थातव्यं त्वया तात निजे गृहे / अत्याग्रहेण तद्वाक्य-मनुमेने पितापि तत् // 290 // હે પિતા ! તમારે ચિંતા કર્યા વગર ઘરે રહેવું અત્યંત આગ્રહથી પિતાએ તેનું વચન સ્વીકાર્યું. (290) एवं च कुर्वतस्तस्य धर्माभ्यासं तथान्तरा / कियत्यपि गते काले यजातं तन्निशम्यताम् // 29 // આ પ્રમાણે આ કાર્ય અને ધર્મનો અભ્યાસ કરતા કેટલોક સમયે ગયા પછી વચમાં જે બની ગયું તે તમે સાંભળો. તે अस्त्यत्र भरतक्षेत्रे चंपानाम महापुरी। अभूत्तत्र महाबाहुः पार्थिवः सुरसुदंरः // 29 // આ ભરતનામના ક્ષેત્રમાં ચંપા નામની મોટી નગરી છે. ત્યાં બાહુબળના પરામવાળો સુરસુર રાજા હતો. ( राज्ञी गुणावली तस्यं सा निजोत्सङ्गवर्तिनीं / वृष्ट्वा कल्पलता स्वप्ने पार्थिवाय न्यवेदयत् // 29 // I તે રાજાની ગુણાવલી રાણીએ સ્વપ્નમાં પોતાના ખોળામાં રહેલી કલ્પવેલડીને જોઈને રાજાની આગળ નિવે કર્યું. (20) राजा प्रोवाच हे देवि तव पुत्री भविष्यति / सर्वलक्षणसम्पूर्णा सर्वनारीशिरोमणिः // 294 // ત્યારે રાજાએ કહ્યું કે સર્વ સ્ત્રીઓમાં શિરોમણી-સર્વલક્ષણોથી સંપૂર્ણ એવા પ્રકારની પુત્રી દેવિ તમોને થશે. (294). Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak