________________ मंगल कलशकथा શેઠ સવારે જાતે બગીચામાં જઈને ફલોને લાવીને ઘર દેરાસરમાં પૂજા કરીને શિખરબંધી દેરાસરમાં પૂજા કરવા માટે જાય છે. (27) : तत्र नैषेधिकीमुख्यान् यथास्थानं दशत्रिकान् / स्थापयन् परया भक्त्या विदधे चैत्यवन्दनम् // 278 // IG ત્યાં નિહિ જેમાં મુખ્ય છે એવા યથાસ્થાને કરવાના દશરિકોને કરતો પરમ ભક્તિ વડે ચૈત્યવંદન કરે છે. (278) ततः साधून्नमस्कृत्य प्रत्यारव्यानं विधाय च / अतिथीनां संविभागं स चकार महामतिः // 279 / / ત્યાર પછી સાધુને નમસ્કાર કરીને અને પચ્ચકખાણ કરીને સારી બુદ્ધિવાળો તે અતિથિસંવિભાગ કરે છે એટલે T સાધુ ભગવંતને દાન આપે છે. (279) अन्यदा त्वखिलं धर्म-कर्म शर्मनिबन्धनम् / आह्निकं रात्रिकं चैव धनदत्तो व्यधात्सुधीः // 280 // I એક વખત બુદ્ધિશાળી ધનદત્તે સંપૂર્ણ ધર્મકાર્યના સુખના કારણભૂત એવું રાત્રિ સંબંધી કાર્ય-આરતિ-મંગલદીવો કર્યો. (280) अथ धर्मप्रभावेण तुष्टा शासनदेवता / ददौ तस्मै पुत्रवरं प्रत्यक्षीभूय सान्यदा // 281 // . તા ત્યારે ધર્મના પ્રભાવથી તુટ થયેલા શાસન દેવતાએ કોઈકવાર પ્રત્યક્ષ થઈને તેને પુત્રનું વરદાન આપ્યું. (281). पुत्रे गर्भागते रात्रि-शेषे श्रेष्ठिन्युदैक्षता स्वप्ने हेममयं पूर्ण कलशं मङ्गलावृतम् // 282 // પુત્ર જયારે ગર્ભમાં આવ્યો ત્યારે રાત્રિના છેડે શેઠાણીએ સ્વપ્નમાં સુવર્ણથી બનાવેલી માળા જેના કંઠમાં પહેરેલી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Truse