________________ चित्रसेन चरित्रम् मंगल कलशकथा I48ii. તે શાંત ચિત્તવાળા જેમના કલેશો નાશ પામ્યા છે. અને જે ઓ ક્ષીણ મોત થયા છે તેવા જિનને જોઈને હરણી બાળકની બુદ્ધિથી સિંહના બચ્ચાંને અડકે છે. ગાય પોતે વાઘના બચ્ચાંને સ્પર્શ કરે છે. બિલાડી હંસના બાળકને અડકે છે. અને પ્રેમથી પરવશ બનેલી મયુરી સાપને સ્પર્શ કરે છે. જન્મજાત વૈરો પણ જે જીવો ગળી જાય છે. ILE ચાલ્યા જાય છે. (262). ज्ञात्वार्हदागमं तत्र राजागात् सपरिच्छदः / महीतले नमन्मौलि-स्तं ननाम जगत्प्रभुम् // 263 // જિનેશ્વર પ્રભુનું આગમન જાણીને પરિવાર સહિત રાજા ત્યાં આવ્યો અને ભૂમિ પર પ્રણામ કરતાં મસ્તક નમાવ્યું અને જગત પ્રભુને નમ્યો. (263) भवपाथोधिनिस्तारां कारुण्यैकरसान्विताम् / देशनां श्रीजिनेन्द्रोऽदा-द्भव्यानन्दविधायिनीम् // 264 // यथाત્યારે ભવ્યજીવોને આનંદ કરનારી-સંસાર સમુદ્રને તારનારી કારુણ્યરસથી ભરપૂર એવી દેશના જિનેશ્વર પ્રભુએ આપી. (264) . अनित्यानि शरीराणि विभवो नैव शाश्वतः / नित्यं सन्निहितो मृत्युः कर्तव्यो धर्मसङ्ग्रहः // 26 // આ શરીરો અનિત્ય છે. વૈભવો શાશ્વત નથી. જે અને મૃત્યુ નજીકમાં જ છે. એમ માનીને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. (265) . TE जैनधर्म समाराध्य भूत्वा विभवभाजनम् / प्राप्ताः सिद्धिसुखं ये ते श्लाघ्या मङ्गलकुम्भवत् // 266 // तद्यथा P. Ac Gunratnasuri M.S. UGLCLCLCLCLCLCLCLCLCLCLCLCL Iટા Jun Gun Aaradhaa