________________ चित्रसेनस्य चित्रसेन प्रयासम् चरित्रम् Iકરી LCLCLCLCLCLCLCU જુદા જુદા પ્રકારના વાજિંત્રોના શબ્દવાળાં વધામણાંઓ સાથે અને ભટટો વડે જય જય શબ્દથી જેના ગુણ ગવાઈ રહયા છે એવો કુમાર પરિવાર સહિત જે સમયે નગરના દરવાજા પાસે આવે છે. તે વખતે મિત્રએ આવીને તે ઘોડાને મોંઢા ઉપર માર્યું. 13 પછી પગના પ્રહાર વડે ઘોડો જયારે પાછો વળે છે ત્યારે એકાએક તે દરવાજો લોકો પર તૂટી પડે છે. (234-235-236) નો હાહાવો નાતો વિત્નો ગૂન્મદીપતિઃા ક્ષિતઃ સુહલા વૈવું મારો મૃત્યુદૂરજૂ રા . લોકોમાં હાહાકાર થઈ ગયો. અને રાજા વિલખો થયો (ભોંઠો પડયો) મિત્ર વડે રાજપુત્રનું મૃત્યુના સંક્ટથી રક્ષણ કરાયું. (237) पित्रा विस्मितचित्तेन सुतो नीतो निजगृहे / तेनापि विनयात्तात-स्त्यक्तकोपः कृतः क्षणात् // 23 // આશ્ચર્ય પામેલા પિતા વડે પુત્ર પોતાના ઘેર લઈ જવાયો અને તેણે વિનયથી એક ક્ષણમાં પિતાને ક્રોધ વગરના કર્યા. (238) कुमारो विमलादेव्या मिलनाय गतस्ततः / उपमातुः पदद्वन्द्वं ननाम विनयेन सः // 239 // તે પછી કુમાર અપર માતા વિમલાદેવીને મળવા માટે ગયો. અને વિનય વડે માતાના ચરણ કમળમાં નમ્યો. (239). तस्याश्च कुशलं पृष्ट्वा तथा पुत्रादिकस्य च / विनयान्नत्वा च तत्पादौ सोऽथागान्निजमन्दिरम् // 240 // તેણીનું અને તેના પરિવારના પુત્ર વગેરેનું પણ કુશલ પૂછીને અને તેના ચરણક્યૂળમાં નમીને પોતાના મહેલમાં Iણા A Gunratnasuri MS. Jun Gun Aaradhak. Trus