________________ चरित्रम चित्रसेन चरित्रम् I स्वपुत्रस्यैव राज्यार्थ मारणोपायकत्रयम् / तयास्य नररत्नस्य कृतमस्ति प्रियेऽधुना // 223 // હે પ્રિયા ! હમણાં તેના વડે પોતાના જ પુત્રને રાજ્ય મળે માટે આ ઉત્તમ નરરત્નને મારવા માટે ત્રણ ઉપાયો ક્ય છે. (223) पुनरस्य कुमारस्य चतुर्थी विपदं श्रृणु / अस्य पर्यङ्कसुप्तस्य दारुणात्पन्नगाद्भयम् // 224 // વળી આ કુમારની ચોથી વિપત્તિ તું સાંભળ, પલંગમાં સૂતેલાને લાકડામાં રહેલા સર્પથી ભય છે. (224) एतच्चतुर्भयेभ्योऽयं चेत्प्रमुक्तो भविष्यति / तदासौ सार्वभौमोऽत्र नूनं राजा भविष्यति // 225 // श्रोतैतस्य वृत्तांतस्य सुहृदस्य यदा पुनः / कथयिष्यति कस्यापि तदाश्मासौ भविष्यति // 226 // આ ચાર ભયથી જો તે બચી જાય તો આ ચોકકસ સાર્વભૌમ રાજા થશે. (225) . આ વૃત્તાંતને સાંભળનાર મિત્ર કોઈને પણ આ વાત કહેશે ત્યારે તે (કહેનાર) પત્થરરુપ બની જશે. (226) यक्षस्येति निशम्याथ वार्ता विस्मयकारिणीम् / रत्नसारोऽपि मौनेन संस्थितौ मित्रवत्सलः // 227 // આર્થયને કરનારી આ વાત િયક્ષની પાસેથી સાંભળીને મિત્ર ઉપર પ્રેમવાળો રત્નસાર મંત્રીપુત્ર મૌનપણે રહયો. (227) प्रभातसमये जाते जजागार नृपात्मजः / परिवारयुतोऽरं च स चचाल पथि क्रमात् // 228 // જયારે સવાર થયું ત્યારે રાજપુત્ર જાગ્યો અને પરિવાર સહિત માર્ગમાં આગળ ચાલ્યો. (228) EDUCLEULTU TU TUL LEVEL TU TU TUITTS E liaa A Gunratrasuri M.S Jun Gun Aaradhak Tru