________________ चित्रसेन चरित्रम् આ પ્રમાણે ચિત્રપટ્ટને જોઈને તે જાતિસ્મરણ જ્ઞાન પામી અને મૂચ્છ વડે ચપળ થયેલી તે ભૂમિ પર પડી. ( चरित्रम् शीतोपचारतस्तूर्णं सखीभिः प्रगुणीकृता / साचिन्तयन्मृतो हंसो नूनं मम वियोगत: // 144 // ડના ઉપચારો વડે સખીઓએ તેને સ્વસ્થ કરી હવે તે વિચાર કરે છે કે ખરેખર મારા વિયોગથી હંસ મરી ગયો. (14) पुरुषेषु मुधा द्वेषो मूढयाथ कृतो मया / एष चित्रधरो नूनं जीवो हंसस्य नान्यथा // 145 // મૂઢ એવી મેં પુરૂષોને વિષે ખોટો ષ કર્યો. ખરેખર ચિત્રને ધારણ કરનાર હંસનો જીવ હશે. એ સિવાય બીજો કોણ હોય ? (15) सखीभिः सह वार्ता च-यावदेवं करोति सा / तावत्कुमारः कुत्रापि गतो मित्रसमन्वितः // 146 / / સખીઓની સાથે આ વાર્તા જેટલામાં કરે છે તેટલામાં તે કુમાર મિત્રની સાથે કયાંક જતો રહ્યો. (146) क्षणान्तरेऽथ सा याव-त्पश्यतीयं गवाक्षतः / तावच्चित्रधरं तं सा पश्यति नो पथि ध्रुवम् // 147 // થોડીવાર પછી એટલામાં તે ગોખમાંથી જુએ છે તેટલામાં તે ચિત્રને ધારણ કરનારને રસ્તામાં જોતી નથી. (147) તદ્દા ના સા વન્ય પૃહીત્વ મમ માનસન્ા અતિ પ્રિયતમં ને સં સહયશાનયત દ્રુતમ્ 248aaaa, . ત્યારે તે કન્યા બોલી મારું મન લઈને મારો પ્રિયતમ ગયો. હે સખી ! તેને જલદી લાવ. (148) एवं विलप्यमाना सा भर्तुर्दुःखेन दुःखिता। सखीभिर्मधुरैर्वाक्यैः प्रबोध्याश्वासिता भृशम् // 149 // એ પ્રમાણે પતિના દુઃખથી દુખિત થયેલી ને વિલાપ કરતી તેને સખીઓએ મધુર વાક્યો વડે સમજાવીને ખૂબ મારા GLCLCLCLCLCLCLCLCLG Ac Gunratnasun M.S. Jun Gun Aaradhak