________________ चरित्रम् चित्रसेन चरित्रम् I/રા कर्पूरागुरुकस्तूरी-धूपवासैश्च वासितः / नानाविधैः सुपुष्पैश्च मण्डपो मण्डितस्तदा // 156 / / ત્યારે કપૂર-અગુરુ-કસ્તુરી અને ધૂપની સુગંધથી સુગંધિત અને વિવિધ સારા પુષ્પો વડે મંડપ શોભાયમાન કર્યો. (156) कुमारा: सकलास्तत्रो-पाविशन्मण्डपे तदा / सश्रृङ्गारा: सुशोभाढ्या आसनेषु यथोचितम् // 157 // ત્યારે તે મંડપમાં લાવાળા કુમારો પેઠા. અને ત્યારે શૃંગાર અને શોભાવાળા તે આસનોમાં યોગ્યતા પ્રમાણે બેઠા. (157). ना नानाविधानि नृत्यानि गीतवाद्ययुतानि च / मनांस्यत्र कुमाराणां मण्डपे रञ्जयन्त्यलम् // 158 // તે મંડપમાં જુદા જુદા પ્રકારના નૃત્ય, ગીત અને વાજિંત્રોથી યુક્ત મનુષ્યો રાજપુત્રોના મનને આનંદ પમાડે છે. (1 अथोत्थाय नृपस्तत्र कुमारानित्यवक् तदा / वज्रसारमिमं चापं मामकीनं क्रमागतम् // 159 // उत्पाट्य यो हि वो मध्याद् बाणमारोपयिष्यति / तत्रेयं खलु मे पुत्री तं नूनं परिणेष्यति // 16 // હવે તે સમયે રાજા ઊભા થઈને કુમારોને આ પ્રમાણે કહે છે. વજસાર નામનું આ ધનુષ્ય કુળ પરંપરાથી આવેલું રય છે. તે ધનુષ્યને ઉપાડીને તેના મધ્યભાગમાં જે પુરૂષબાણ ચઢાવશે તેને ખરેખર મારી આ પુત્રી પરણશે. (159-160) इति श्रुत्वा कुमारास्ते सगर्वा जगदुर्मिथः / धनुर्वेदविदां नो हि कार्यमेतन्न दुष्करम् // 16 // આ પ્રમાણે સાંભળીને અભિમાનવાળા તે સર્વે રાજપુત્રો અંદરોઅંદર બોલ્યા. આપણે ધનુર્વેદવિદ્યાને જાણનારાઓને આ કાર્ય કાંઈ અઘરું નથી. (16) CLCLLLLLLS રા Ad Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trs