________________ चरित्रम् चरित्रम् * રેલી रत्नसारं समाहूय कथितं तेन तम्प्रति / श्वशुरगेहवासोऽयं लजायै गदितः सताम् // 201 // यतः- '. રત્નસાર નામના મિત્રને બોલાવીને તેણે તેના તરફ કહ્યું કે સજન પુરૂષોએ સસરાને ઘેર રહેવું એ શરમને પાત્ર છે. (2001). उत्तमाः स्वगुणैः ख्याता मध्यमाश्च पितुर्गुणैः / अधमा मातुलै: ख्याता: श्वशुरैश्चधमाधमाः // 202 // જેથી શ્લોકમાં કહ્યું છે કે ઉત્તમ માણસો પોતાના ગુણો વડે પ્રસિદ્ધ થાય છે. અધમ માણસો મામાના ગુણો વડે. પ્રસિદ્ધ થાય છે. મધ્યમ કક્ષાના માણસો પિતાના ગુણો વડે પ્રસિદ્ધ થાય છે. અને જે અધમમાં અધમ હોય તે સસરાના ગુણો વડે પ્રસિદ્ધ થાય છે. (202). रत्नसारस्ततो गत्वा कथयामास भूपतिम् / यद्याज्ञा भवतां गच्छेत् कुमारः स्वं पुरम्प्रति // 203 / / તે કારણથી રત્નસાર મિત્રએ રાજા પાસે જઈને કહ્યું કે જો તમારી આજ્ઞા હોય તો કુમાર પોતાના નગર તરફ જાય. (203) मातृपितृवियुक्तस्य बहुकालो गतोऽस्य वै / प्रसादं कुरु तत्स्वामिन् स कुटुम्बं मिलेद्यथा // 204 // એને માતાપિતાને મળે ઘણો જ સમય થઈ ગયો છે તેથી તે સ્વામી ! તમે (રજા આપવા માટે) કપા કરો એટલે તે કુટુંબને મળે. (204) श्रुत्वा पद्मरथो राजा मित्रस्येति वचस्तदा / तत्प्रयाणस्य सामग्री चकार प्रगुणां ततः // 205 / / પવરથ રાજાએ આ પ્રમાણે તે મિત્રના વચન સાંભળીને ત્યારે તેના પ્રયાણ માટેની સામગ્રી તૈયાર કરાવી. (2005) CLCLCLCLCLCLCLCLCLCLCLCLCLC LCLCLCLCLCLCLLLCLCLCLCLCLCLC d . Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus