________________ चित्रसेन I amત્રમ્ चरित्रम् CLCLCLCLCLCLCLCLCLCLCLCLC तदा पद्मरथो राजा सञ्जातश्चिन्तयातुरः / व्यचिन्तयच्च को होनां प्रतिज्ञां पूरयिष्यति // 178 // તે વખતે પવરથ રાજા ચિંતા વડે આકુળ વ્યાકુળ થયો. અને વિચાર્યું કે આની પ્રતિજ્ઞા કોણ પૂરી કરશે ? (178) कुमारी चिन्तयामास न दृष्टोऽत्र प्रियो मया / व्यर्थतां च गतो नूनं मण्डपाडम्बरोऽप्ययम् // 179 // રાજપુત્રી વિચાર કરે છે કે અહીં મારા વડે મારો પતિ ન જોવાયો. અને મંડપ બનાવવાનો પ્રયત્ન નકામો થયો. (179) गुप्तवेषधरस्तावद् दृष्टो मित्रयुतः पतिः / रोमाञ्चिता च सञ्जाता तदा सातीव हर्षत: // 180 // તેટલામાં ગુપ્તવેશને ધારણ કરનાર પતિને મિત્રની સાથે જોયો. અને તે વખતે તે અત્યંત હર્ષથી રોમાંચિત અંગવાળી બની. (100) कुमारश्चित्रसेनोऽपि पश्यन् सर्वं कुतूहलम् / तदा जगाद मित्रं स्वं चित्ते सम्मुदितो भृशम् // 18 // ચિત્રસેનકુમાર બધાકુતૂહલોને જોતો પોતાના ચિત્તમાં ઘણો જ આનંદ પામ્યો. અને પોતાના મિત્રને ત્યારે કહ્યું. તે मित्राथ ते सहायेन बाणमारोपयाम्यहम् / धनुष्यमुष्मिन् हर्षेण कार्यसिद्धिर्यथा भवेत् // 182 // હેમિત્ર હવે તારી સહાય વડે હું આ ધનુષ્ય પર હર્ષથી બાણને ચઢાવીશ. જેથી મારા આ કાર્યની સિદ્ધિ થાય. (12) इत्युक्त्वा चित्रसेनोऽथ गत: कोदण्डसन्निधौ / नमस्कृत्य जिनेन्द्रं स-स्मृत्वा चित्ते धनञ्जयं // 18 // એ પ્રમાણે કહીને ચિત્રસેન રાજપુત્ર ધનુષ્ય-બાણની પાસે ગયો. જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને ધનંજયને ચિત્તમાં યાદ કરે છે. (183) A MALELUESULTUEUGU TU TU TU TETU A Gunratnasuri M.S Jun Gun Aaradhatuse