________________ चित्रसेन ધ રત્રનું चरित्रम् IIરા . | આ પ્રમાણે હૃદયમાં નકકી કરીને તે બંને જણા રસ્તામાં અનેક આથર્યોથી ભરેલી પૃથ્વીને જોતાં જોતાં શહેર તરફ ચાલ્યા. (113) कियद्भिर्दिवसैस्तौ च प्राप्तौ रत्नपुर क्रमात् / पश्यन्तौ परितो वापी-कूपारामादिकौतुकम् // 114 // કેટલાક દિવસોએ તે બંને જણા ચારે બાજુથી વાવડી, કુવા, બગીચા વગેરેના કૌતુકોને જોતાં અનુક્રમે રત્નપુ પહોંચ્યા. (114) एवं नानाविधाश्चर्य-व्रजालिं क्रमतोऽथ तौ / पश्यन्तौ च तदा प्राप्तौ गोपुरद्वारसन्निधौ // 115 // એ પ્રમાણે જુદા જુદા આશ્ચર્યની પરંપરાને જોતાં અનુક્રમે ગોપુરનગરના દરવાજા પાસે પહોંચ્યા. (115) धनञ्जायाख्ययक्षस्य मन्दिरे तौ समागतौ / सन्ध्यायाः समये सुप्तौ तत्रैवैकत्र कोणके // 116 / / [IE ધનંજય નામના પક્ષના મંદિરમાં તે બને આવ્યા. અને સંધ્યાના સમયે તે બંને જણા ત્યાં મંદિરના એક ખૂણામાં સૂતાં. (116) तस्यां कृष्णचतुर्दश्यां निशीथे तत्र मन्दिरे / मिलिता भूतवेताला राक्षसाः किन्नरा अपि // 117 // ત્યાં તે મંદિરમાં કાળી ચૌદશના દિવસે રાત્રિમાં ભૂત-વૈતાલ, રાક્ષસો અને કિન્નરો પણ ભેગાં થયા હતાં. હું मासे मासे च सर्वे मिलित्वा तत्र मन्दिरे / गीतवाद्ययुतं नृत्यं हृष्टाः कुर्वति सर्वदा // 11 // રેક દરેક મહિને તે સર્વે તે મંદિરમાં ભેગા થઈને ગીત-વાજિંત્ર સાથે હર્ષિત થયેલા હંમેશા નૃત્ય વગેરે કરે છે. ( Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust