________________
૪૮
તુલસી યહ સંસારમાં, ભાતભાત કે લેક; સબસે હીલનીલ ચાલીએ, નદી નાવ સયેાગ.
ધર્મપ્રેમી બધુઓ !
આ ભયંકર અને પારાવાર સ‘સારભ્રમણમાં ભમતાં થાં, જીવને મનુષ્ય જન્માદિ ઉત્તમ સામગ્રી મળવી અતિ દુર્લભ છે, કદાચ તે મળે તે શુદ્ધ ધર્મની ચૈાગ્યતા પ્રાપ્ત થવી બહુ જ મુશ્કેલ છે. તેા પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિની દુર્લભતાનું તેા કહેવું શું? માટે જ્ઞાની મહારાજે આવી ક્રિયાની મહત્તા બતાવી છે.
આ મહાન ઉત્કૃષ્ટી અનાનુપુવી ગણવાથી મનુષ્ય છ માસી તપનુ પુણ્ય પ્રાપ્ત કરે છે. અથવા પાંચ સે। સાગર જેટલું પાપ ધોઈ શકે છે. એ શાસ્ત્રસિદ્ધ વાત છે. તે સર્વે ભાઈ-હૈનાએ આ અનાનુપુવી અવશ્ય ગણવી જોઇએ.
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org