SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ તુલસી યહ સંસારમાં, ભાતભાત કે લેક; સબસે હીલનીલ ચાલીએ, નદી નાવ સયેાગ. ધર્મપ્રેમી બધુઓ ! આ ભયંકર અને પારાવાર સ‘સારભ્રમણમાં ભમતાં થાં, જીવને મનુષ્ય જન્માદિ ઉત્તમ સામગ્રી મળવી અતિ દુર્લભ છે, કદાચ તે મળે તે શુદ્ધ ધર્મની ચૈાગ્યતા પ્રાપ્ત થવી બહુ જ મુશ્કેલ છે. તેા પછી શુદ્ધ ધર્મની પ્રાપ્તિની દુર્લભતાનું તેા કહેવું શું? માટે જ્ઞાની મહારાજે આવી ક્રિયાની મહત્તા બતાવી છે. આ મહાન ઉત્કૃષ્ટી અનાનુપુવી ગણવાથી મનુષ્ય છ માસી તપનુ પુણ્ય પ્રાપ્ત કરે છે. અથવા પાંચ સે। સાગર જેટલું પાપ ધોઈ શકે છે. એ શાસ્ત્રસિદ્ધ વાત છે. તે સર્વે ભાઈ-હૈનાએ આ અનાનુપુવી અવશ્ય ગણવી જોઇએ. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy