________________
કહાં જન્મે કહાં ઉપને, કાં લડાવે લાડ; તુલસી ઈણ શરોરકા, કહાં પડેગા હાડ.
આ પુરતક સ્થાપનાચાર્ય તરીકે કામમાં આવે તે માટે અહી શ્રી નવકાર-પચિક્રિય આપેલ છે.
(૧) નમે અરિહંતાણ', (૨) નમે સિદ્ધાણું, (૩) નમે આયરિયાણ', (૪) નમે ઉવજ્ઝાયાણુ.. (૫) નમા લેાએ સવ્વસાહૂણું. (૬) એસા પચ નમુક્કારા. (૭) સવ્વપાવપ્પણાસણ્ણા. (૮) મ'ગલાણુ ચ સન્થેસિ' (૯) પઢમ' હવઈ મ‘ગલ'.
પચિક્રિય સંવરણા, તહનવવિહ ખંભચેર ગુત્તિધરા; ચવિહુ કસાય મુક્કો, ઈઅઅટ્ઠરસ ગુણેહિ સંજીત્તો, પાંચ મહુવયન્નુત્તો;પંચવિહાયારપાલણ સમત્થા, પંચસમિએ તિગુત્તો, છત્તીસ ગુણા ગુરૂ મન્નુ
શ્રી નવકાર મંત્રના પહેલા પાંચ પઢા તથા અનાનુપૂર્વી ગણવાની સમજ,
32
(1) નમે. અરિહંતાણું, (ર) નમા સિદ્ધાણુ, (૩) નમે આયરિયાણં, (૪) નમે। ઉવજઝ યાણું. (૫) નમા લાએ સવ્વસાહૂણં,
ઉપરના પાંચ પદે એકાગ્ર ધ્યાને શાંતિપૂર્વક ગણી શકાય તે માટે અનાનુપૂર્વી ની ચેાજના પૂર્વાચાયોએ કરી છે. દરાજ સવારમાં શરીરની શુદ્ધી કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, શુદ્ધ આસન પર એસી શાંત ચિત્તે જ્યાં ખાનામાં ૧ છે ત્યાં નમે અરિ હતાણું, જ્યાં ૨ છે ત્યાં નમા સિદ્ધાણં વિગેરે ઉપરના પ ખાનામાં ઉલટ સુલટ ગોઠવેલા છે, તે પ્રમાણે ગણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org