SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સીતા વિયોગે રામના, રાવણ ઘરે સુકાઈ ગઈ, કમના એ વિકટ ભાવો, ધર્મથી વારે સહી. નવકેડિહિ કેવલણ, કડિ–હસ નવ સાહુ ગમ્મઈ સંપઈ જિણવર વીસ મુણિ, બિહુ કોડિહિં વરનાણ, સમણહ કેડિ સહરસ દુઆ, યુણિજજઈ નિશ્ચ વિહાણિ. ૨ જયઉ સામિય, જયઉ સામિય, રિસહ સત્તજિ; ઉજિજતિ પહુ નેનિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ; ભરૂઅચ્છહિં મુણિમુવય મુહરિપાસ દુહદુરિઅખંડણ; અવરવિદેહિ તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિ કેવિ; તીઆણુયસંપઈએ, વંદુ જિણ સવ્વવિ ૩ સત્તાણવઈ સહસ્સા, લખ છપન અટ્ટ કોડિએ; બત્તિસય બાસિઆઈ તિઅોએ ચેઈએ વંદે. ૪ પનરસ કેડિ સયાઈ, કેડિ બાયાલ લખ અડવન્ના; છત્તીસ સહસ અસિઈ; સાસયબિંબાઈ ૫ણમામિ. ૫ (આ સૂત્ર ગૌતમસ્વામિએ બનાવેલું ચિત્યવંદન છે. ગૌતમસ્વામિ મહારાજ અષ્ટાપદ તીર્થે જાત્રા કરવા ગયા હતા ત્યારે બનાવ્યું હતું. પહેલી ગાથામાં અષ્ટાપદ ઉપર રહેલા વીશ તીર્થકરે, બીજી ગાથામાં મહાવિદેહ વિગેરેમાં રહેલાં તીર્થકરે, કેવલજ્ઞાનીઓ તેમજ સાધુઓ અને ત્રીજી ગાથામાં શત્રુંજ્યાદિ તીર્થોમાં રહેલા જિનેશ્વરો તેમજ જેથી ગાથામાં ત્રણ લેકમાં રહેલા ૮૫૭૦૦૨૮૨ શાશ્વત જિન ચે અને પાંચમી ગાથાથી ૧૫૪૨૫૮૩૬૦૮૦ શાશ્વતી જિન પ્રતિમાઓને વંદન થાય છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy