________________
[૮. નિર્ધમ જ્યોતિનો ઉદય
આચાર્ય માનતુંગ સ્તુતિક્રમમાં ભગવાન આદિનાથની અjકપ ધૃતિની પ્રશંસા કરતાં કહે છે કે, “હે પ્રભુ ! આપે રાગને જીતી લીધો. આપ વીતરાગી બની ગયા. હવે કોઈપણ સ્થિતિ આપને વિચલિત કરી શકે તેમ નથી. દેવાંગનાઓ અને સુરાંગનાઓના પ્રયાસો આપના મનને લેશ માત્ર વિચલિત કે વિકૃત કરી શકે તેમ નથી.”
રાગમુક્ત થયા પછી વ્યક્તિ વિચલિત થતી નથી, તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી. રાગ હોય અને વિચલન ન થાય એ મોટા આશ્ચર્યની વાત છે. રાગને જીતીને ઋષભની વૃતિ અjકપ બની ગઈ, તેથી તેઓ અવિચળ બની ગયા. માણસમાં જેટલી વધુ ધૃતિ હશે એટલો જ વધુ તે શક્તિશાળી અને અવિચળ બનશે. ધૃતિ ઉપર જ બધું નિર્ભર છે. મનનું નિયમન કરનારી બુદ્ધિ એટલે ધૃતિ. નિર્યુક્તિકારે કહ્યું છે કે, “જલ્સ ધિઈ તસ્સ સામર્ણા’- જેનામાં ધૃતિ હોય છે તેનામાં શ્રામય હોય છે. એ વ્યક્તિમાં જ કષાયનો વિજય અને રાગદ્વેષનો વિજય હોય છે, જેનામાં ધૃતિ પ્રબળ હોય છે. ધૃતિ ન હોય તો વ્યક્તિ તરત જ વિચલિત થઈ જશે. નીતિનું આ પદ્ય કેવું માર્મિક છે. – વિકારહેતો સતિ વિક્રિયન્ત, યેષાં ન ચેતાંતિ ત એવ ધીરા' – જે ધૃતિમાન હોય છે તે વિકારનું નિમિત્ત આવવા છતાં વિચલિત થતો નથી. | વિચલન અને અવિચલનના સંદર્ભમાં અનેક સ્થિતિઓ હોય છે. એક સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળતાં જ વ્યક્તિ વિકૃત બની જાય છે. બીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત ન મળ્યું તો વિચલન ન થાય. ત્રીજી સ્થિતિ એ છે કે વિકારનું નિમિત્ત મળવા છતાં વ્યક્તિ વિચલિત ન બને. વિકારનું નિમિત્ત મળ્યું અને વિકૃત બની ગઈ એ સામાન્ય વાત છે. નિમિત્ત ન મળવાથી વ્યક્તિ વિકૃત ન બની એ પારિવાર્થિક વાત છે. આ બંને સ્થિતિઓમાં કોઈ મારા સમ ! એક વાર એક વાર ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org