Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 188
________________ ૩ર. છત્ર-યં તવ વિમાનિત શશાંન્તિ , मुच्चैः स्थितं स्थगितभानुकरप्रतापम् । मुक्ताफलप्रकरजालविवृद्धशोभं प्रख्यापयत् त्रिजगतः परमेश्वरत्वम् ।। આપના મસ્તક ઉપર ત્રણ છત્રો વિભાસિત થઈ રહ્યાં છે, તેઓ ચંદ્રમા સમાન કાંતિવાળાં છે અને સૂર્યના કિરણોના આતાપને રોકી રહ્યાં છે. મુક્તાફળના સમૂહ થકી બનેલી ઝાલર તેમની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. તે ત્રણેય લોકમાં વ્યાપ્ત આપના પરમ ઐશ્વર્યનું પ્રખ્યાપન કરી રહ્યાં છે. રૂર. નિદ્રમ-નવરંગપુક્કાન્તી, पर्युल्लसन्-नखमयूखशिखाभिरामौ । पादौ पदानि तव यत्र जिनेन्द्र ! धत्तः पद्यानि तव विबुधाः परिकल्पयन्ति ।। હે જિનેન્દ્ર ! વિકસ્વર અભિનવ સ્વર્ણ-કમળ-મુંજની કાંતિવાળાં, ચમકતા નખનાં કિરણોના અગ્રભાગ થકી સુંદર બનેલાં આપનાં ચરણ જ્યાં જાય છે ત્યાં દેવતાઓ કમળોની રચના કરે છે. રૂ. સુહ્ય યથા તવ વિભૂતિમૂક્તિનેન્દ્ર ! धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा ___ तादृक् कुतो ग्रह-गणस्य विकाशिनोऽपि ।। હે જિનેન્દ્ર ! ધર્મ પ્રવચન વખતે જેવી આપની વિભૂતિ હતી, તેવી અન્ય કોઈ દેવની નથી. અંધકારનો નાશ કરનારી પ્રભા જેવી સૂર્યની હોય છે તેવી ચમકતા નક્ષત્રસમૂહની શી રીતે હોઈ શકે? ૧૮૬ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ બાબત ( પાયલ પર આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194