Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 192
________________ કરૂ. મદ્વિમુરગવાનનાદે संग्रामवारिधिमहोदरबन्धनोत्थम् । तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ।। મદોન્મત્ત હાથી', કૃદ્ધ સિંહ, દાવાનલ, સર્પ, યુદ્ધ", સમુદ્ર, જલોધર અને કારાવાસ - આ તમામ થકી ઉત્પન્ન થતો ભય, ભયભીત થઈને તે વ્યક્તિથી તરત જ દૂર ચાલ્યો જાય છે, જે આપના સ્તોત્રનો પાઠ કરે છે. ૪૪. સ્તોત્રનં તવ જિનેન્દ્ર ! મુર્નિવદ્ધાં, भक्त्या मया रुचिरवर्णविचित्रपुष्पाम् । धत्ते जनो य इह कंठगतामजसं तं मानतुंगमवशा समुपैति लक्ष्मीः ।। હે જિનેન્દ્ર ! મેં (માનતુંગ) ભક્તિપૂર્વક આપના ગુણો વડે સ્તોત્રરૂપી માળા ગૂંથી છે, તે મનોજ્ઞ વર્ણરૂપી વિચિત્ર પુષ્પોવાળી છે, જે માણસ અનવરત આપની તે માળાને કંઠમાં ધારણ કરે છે, તે ઉચ્ચસન્માન પ્રાપ્ત કરે છે, લક્ષ્મી વિવશ થઈને પોતે જ તેની પાસે જાય છે. | નં જે ૩. ૪ શ્લોક ૩૪ શ્લોક ૩૫ શ્લોક ૩૬ શ્લોક ૩૭ શ્લોક ૩૮ શ્લોક ૩૯ શ્લોક ૪૦ શ્લોક ૪૧ ગુણ-ગુણ, દોરા વર્ણ-અક્ષર, રંગ. નું છે , હું રે ૧૯on ભક્તામર : અંતસ્તલનો સ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194