________________
૬૦.
भूत्याश्रितं य इह नात्मसमं करोति ? ॥
હે ભુવનભૂષણ ! હે ભૂતનાથ ! આ ધરાતલ ઉપ૨ યથાર્થ ગુણો દ્વારા તમારી સ્તુતિ કરનાર વ્યક્તિ તમારા જેવી બની જાય છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી. એવા સ્વામી હોવાનો શો લાભ કે જે પોતાના આશ્રિતને વૈભવ થકી પોતાના સમાન ન બનાવી દે ?
38.
नात्यद्भुतं भुवनभूषण ! भूतनाथ ! भुतैर्गुणैभुवि भवन्तमभिष्टुवन्तः । तुल्या भवन्ति भवतो ननु तेन किं वा
૩૨.
दृष्ट्वा भवन्तमनिमेषविलोकनीयं,
नान्यत्र तोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकरद्युतिदुग्धसिन्धोः
क्षारं जलं जलनिधेरसितुं क इच्छेत् ॥
તમે અપલક દૃષ્ટિએ જોવાયોગ્ય છો, તેથી તમને જોયા પછી અન્યત્ર ક્યાંય પણ માણસની આંખોને સંતોષ મળતો નથી. ચંદ્રમાનાં કિરણો સમાન ઉજ્વળ ક્ષીરસમુદ્રનું દૂધ પીને લવણસમુદ્રના ખારા જળનું પાન કરવા કોણ ઇચ્છે ?
यैः शान्तरागरुचिभिः परमाणुभिस्त्वं, निर्मापितस्त्रिभुवनैकललामभूत ! तावन्त एव खलु तऽप्यणवः पृथिव्यां
यत्ते समानमपरं नहि रूपमस्ति ॥
ત્રણેય જગતમાં અસાધારણ તિલક સમાન ! વીતરાગ આભાવાળા
જે પરમાણુઓ દ્વારા તમારું નિર્માણ કર્યું છે તે પરમાણુ આ પૃથ્વી પર એટલા જ છે. કારણ કે આ ધરતી ઉપર તમારા જેવા રૂપવાળું બીજું કોઈ નથી.
૧૦૮ ૫ ભક્તામર ઃ અંતસ્તલનો Á
Jain Education International
For Private & Personal Use Only
r
www.jainelibrary.org