________________
૨.
मन्ये वरं हरिहरादय एवं दृष्टा दृष्टेषु येषु हृदयं त्वयि तोषमेति ।
૨૨.
किं वीक्षितेन भवता भुवि येन नान्यः
મેં આપનાં દર્શન કર્યા પહેલાં હરિ, હર વગેરેનાં દર્શન કરી લીધાં તે સારું થયું એમ મને લાગે છે. તેમના સરાગચિત્રને જોયા પછી તમારું વીતરાગચિત્રમનેવિશેષસંતર્પકલાગેછે. આપનાં દર્શનથી શું થયું ? એક વિચિત્ર મનોદશા બની ગઈ. હે નાથ ! હવે આ ધરતીઉપરમારામનનું હરણ કરનાર અન્ય કોઈનથી.આજન્મમાં તો શું ભવાંતરમાં પણ કોઈ મારા મનનું હરણ નહિ કરી શકે.
कश्चिन्मनो हरति नाथ ! भवान्तरेऽपि ॥
स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् ।
नान्या सुतं त्वदुपमं जननी प्रसूता 1 सर्वा दिशो दधति भानि सहस्ररश्मिं,
प्राच्येव दिग् जनयति स्फुरदंशुजालम् ॥
સેંકડો સ્ત્રીઓ સેંકડો પુત્રોને જન્મ આપે છે, પરંતુ આપના પુત્ર સમાન પુત્રને બીજી કોઈ માતાએ જન્મ નથી આપ્યો. બધી જ દિશાઓ તારા-નક્ષત્રોને ધારણ કરે છે, પરંતુ ચમકતાં સહસ્રકિરણોના સમૂહવાળા સૂર્યને તો પૂર્વ દિશા જ જન્મ આપે છે.
રરૂ. त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युं
नान्यः शिवः शिवपदस्य मुनीन्द्र ! पन्थाः ॥
હે મુનીન્દ્ર ! જ્ઞાની માણસો આપને પરમ પુરુષ માને છે. આપ સૂર્ય સમાન આભાંવાળા, નિર્મળ અને અંધકાર રહિત છો. આપને જ સમ્યક્ીતે પ્રાપ્ત કરનાર મૃત્યુ પર વિજય મેળવે છે, અમર થઈજાય છે. મોક્ષમાર્ગનો કલ્યાણકારી માર્ગ આપની ઉપલબ્ધિ સિવાય બીજો કોઈ જ નથી.
૧૮૨ = ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org