Book Title: Bhaktamar
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 178
________________ છે. વસ્તુ મુજન મુળસમુદ્ર ! શશાન્તા, कस्ते क्षमः सुरगुरुप्रतिमोऽपि बुद्धया । कल्पान्त-काल-पवनोद्धत-नक्रचक्रं, को वा तरीतुमलमम्बुनिधिं भुजाभ्याम् ॥ હે ગુણસમુદ્ર ! બુદ્ધિથકી બૃહસ્પતિના સદૃશ્ય એવી કોઈ વ્યક્તિ પણ શું આપના ચંદ્રમા જેવા કાન્ત ગુણોનું વર્ણન કરવામાં સમર્થ છે ? પ્રલયકાળની હવાથી ઉદ્ધત મગરમચ્છના સમૂહવાળા સમુદ્રને ભૂજાઓ દ્વારા તરવામાં કોણ સમર્થ હોય? सोऽहं तथापि तव भक्तिवशान्मुनीश ! ___ कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः । प्रीत्याऽऽत्मवीर्यमविचार्य मृगो मृगेन्द्र, नाभ्येति किं निजशिशोः परिपालनार्थम् ॥ હે મુનીશ ! આપના ગુણોનું વર્ણન કરવામાં હું અક્ષમ છું, છતાં હું આપનું સ્તવન કરવા માટે પ્રવૃત્ત થયો છું. એનું કારણ છે – ભક્તિ. પોતાની શક્તિનો વિચાર કર્યા વગર પોતાના બાળકનું પરિપાલન કરવા માટે શું હરણ સિંહનો પ્રતિકાર નથી કરતું? કરે છે. એનું કારણ છે પ્રીતિ. ૬. અશ્રુતં કૃતવતાં રિદારધામ, ___ त्वद्भक्तिरेव मुखरीकुरुते बलान्माम् । यत्कोकिलः किल मधौ मधुरं विरौति, तच्चारुचाम्रकलिकानिकरैकहेतु ॥ હું અલ્પદ્યુતવાળો છું અને વિદ્વાનોના ઉપહાસને પાત્ર છું. તમારી ભક્તિ જ મને બળપૂર્વક આગળ કરી રહી છે. વસંતતુમાં કોયલ મધુર બોલે છે, તેનું કારણ છે આંબાના સુંદર સ્ટોરનો સમૂહ. ૧૦૬ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ છે જાણી જાણકા ડબા જ દરવાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194