________________
૧૦
સમય માત્રને પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવતા તથા શ્રી સિદ્ધ ભગવતેની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રત્રજ્યાના પા ભણીને મારા અત્માના કલ્યાણ માટે દીક્ષા અ’ગીકાર કરી છે. સમાજને ખાટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મા વૃત્તાંત પ્રગટ કરવા ઉચિત છે.
ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યુ` કે મનુષ્ય જીાનનુ' ખરૂ કન્ય મેાક્ષફળ આપનારી દીક્ષા જ છે.
છેવટ સુધી મે' મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અન ત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હુ. તેમને કડક ભાષામાં પણ કહી શકતા ન હતા અને ખીજી ખજુથી મને થયુ` કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કા` માટે જરાપણુ પ્રમાદ કરવે ઉચિત નથી. તેથી મેં વિચારીને આ પગલુ ભર્યુ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સકળ સવ મારા આ કાર્યને અનુમેદશે જ તથાસ્તુ ”.
¢
રાજકાટમાં શ્રી વિનેાદકુમારના ગયા પછી પાછળથી ખખર પડી કે વિનેાદ્યકુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કાંય પત્તો ન લાગ્યા એટલે મહારગામ તારા કર્યાં. કાંયથી પણ સતાષકારક સમાચાર સાંપડયા નહીં. અર્થાત્ પત્તો મળ્યેા જ નહીં. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે એ હતી કે તે વખતે શ્રી વિનાદકુમારે આજ્ઞા માગેલી કે k ખાપુજી । આપની આજ્ઞા હોય તેા આ ચાતુર્માસ ખીચન (રાજસ્થાન) જાઉ” કારણ કે ખીચનમાં પૂ ગુરુમહારાજ શ્રી સમ લજી મહારાજ કે જેઓ સિદ્ધાત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેએશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચ દજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઈચ્છા પણ ત્યાં તેમની પાસે જવાની છે.
આ વાતચીતનુ સ્મરણુ પિતાશ્રીને આવવા સાથે તેઓએ ૫. પૂર્ણ ચ’દ્રષ્ટ ટકને પેાતાની પાસે લાવ્યા અને વિનેદકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પતિનુ આ વાતને સમર્થન મળ્યુ. તેઓશ્રીએ જણાવ્યું કે ઘેાડા સમય પૂર્વે વિનેદકુમારે મારી પાસે જાણવા માગ્યું હતું કે, ખીચનમાં કેવા પ્રકારની