Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુનિરાજે પ્રત્યે તેમને અનન્ય ભક્તિ હતી ગામમાં સંતસતીજીએ બિરાજતા હોય ત્યારે તેમના દર્શન કર્યા પહેલાં તેઓ કદી અન્નજળ લેતા ન હતા. સંઘના દરેક કાર્યમાં તેમનો તન, મન, ધનને હમેશાં સક્રિય સહકાર રહેતે તેમણે અને તેમના પુત્રએ અમદાવાદ દાણુ બજારમાં (કાળુપુર-ખાબજાર) અનાજની જથ્થાબંધ દુકાન શરૂ કરી તેની સાથે તેમણે પેઢીમાં પિતાનું નામ રાખવાનું બીલકુલ પસંદ કર્યું નહિ તેઓ જૈનધર્મના સૂક્ષમ તને જાણતાં હોઈ, તેમણે “ક્રિયા', પાપની રાયા) આવવાનાં કારણે નામ સ્થાપનાથી મુક્ત થયા છેલ્લા કેટલાયે વરસોથી તેઓ નિવૃત્ત ધાર્મિક જીવન ગાળતા. - તેઓ સાદુ જીવન ગાળતા જીંદગીમાં તેમણે કરી ડાકટરની દવા સુદ્ધાં લીધી ન હતી. તેઓએ ખૂબજ લાંબુ આયુષ્ય ભેગવી, ૫ વર્ષની ઉંમરે સંવત ૨૦૨૦ ના વૈશાખ વદ દશમ તા. ૫-૬-૧૯૬૪ના રોજ ખૂબજ સમતાપૂર્વક સ્વગમન કર્યું. તેમને પિતાના અંતિમ સમયની જાણ થઈ હોય તેમ તેમણે પિતાના જ્યેષ્ઠ પુત્ર મહાસુખભાઈને કહી દીધું કે સમસ્ત કુટુંબને અહિં એકત્ર કરે તે મુજમ આખું કુટુંબ તેમની પાસે હાજર થયું સૌની ક્ષમાયાચના કરી અને પવિત્ર નવકારમંત્રના શાંત જાપપૂર્વક તેઓ આ ફાની દુનિયાને ત્યાગ કરી ગયા અને પિતાના મનુષ્યજીવનને ધન્ય બનાવી ગયા.
શ્રી ડોસાભાઈને એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પુત્રી મહાલક્ષમીબેન ધર્મના સંસ્કારાથી ભૂષિત છે. ત્રણ પુત્રે (૧) મહાસુખભાઈ (ર) બલદેવ. ભાઈ (૩) ચમનલાલભાઈ જેએ પિતાના અનાજના વ્યવસાયમાં રોકાયેલ હોવા છતાં જૈનધર્મમાં ઉત્થાન કાર્યમાં સારે ફળ આપે છે, જેને શાસ્ત્રોદ્વાર સમીતીને તેમણે પિતાના સદગત પિતાશ્રી ડોસાભાઈની પુયસ્મૃતિમાં રૂા. પ૦૦૧ આપીને છે અને આ આગમ તેમના સ્મરણાર્થે પ્રગટ કરાવેલ છે. - તેમના જયેષ્ઠ પુત્ર મહાસુખભાઈ વર્ષો સુધી સરકારી સ્કૂલમાં અધ્યાપક કરીકે રહ્યા હતા. હાલ પિતાની અનાજની પેઢીમાં ધીક વ્યવસાય કરી રહ્યા છે બીજા પુત્ર શ્રી બલદેવભાઈ અમદાવાદ ગ્રેન મર્ચ એસોસીએશનના પ્રમુખ પદ પર છે અને ત્રીજા પુત્ર શ્રી ચીમનભાઈ શિક્ષણપ્રિય સજજન છે. ત્રણે ભાઈઓને ફાળે જૈન ધર્મના કાર્યોમાં સહકાર ભરેલ રહેલ છે તે ખરેખર આનંદજનક છે.
રાજકેટ તા૨૫-૬-૧૯૬૭
માનદ્મંત્રીઓ અ, ભાગ છે. સ્થા. જૈન. શાસ્ત્રોદ્ધારસમિતિ
For Private and Personal Use Only