________________
(૪૦) અક્ષરે સિદ્ધ થાય છે.) ત્યાર પછી જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ પદ મળી કુલ આઠ પદ મધ્યમાં લેવા. અને પછી સકારને અંત્ય અક્ષર “૬ અલંકાર કરેલો “હી અને પછી “ના” એ પ્રમાણે લેવું. ૧૧. बीजमिति ऋषिमण्डलस्तवनयन्त्रस्य मूलमन्त्रः आराधकस्य शुभनवबीजाक्षरः अष्टादशविद्याक्षरः एवमेकत्र सप्तविंशत्यक्षररूपः ॥
આ રીતે ઋષિમંડલ સ્તવનના યંત્રને મૂલ મંત્ર છે. તેમાં “૩૪ હૈ દ્ધિ” વિગેરે નવ બીજાક્ષર છે, અને “સિગાવહાલશાનીનો નમઃ” આ અઢાર વિદ્યાક્ષર છે. અને એકઠા કરવાથી સત્યાવીશ અક્ષરને આ મૂલ મંત્ર છે. जंबूवृक्षधरो द्वीपः, क्षारोदधिसमावृतः। અર્વાચરણ–રકાધરરંતઃ + ૨૨ .
જંબૂ નામના વૃક્ષને ધારણ કરનાર અને લવણું સમુદ્રથી વિટાયેલ જંબુદ્વિપ નામને દ્વીપ છે. તે આઠ દિશાને અધિકિત થયેલા અર્હત્ આદિ આઠ પદેએ કરીને અલંકૃતશેશિત છે. ૧૨. तन्मध्ये संगतो मेरुः, कूटलक्षैरलंकृतः । उच्चैरुचैस्तरस्तार-तारामण्डलमण्डितः ॥१३॥
તે જંબુદ્વીપની મધ્યે મેરૂ પર્વત રહેલે છે. તે લાખે ફૂટ વડે શોભિત છે, ઉંચામાં પણ વધારે ઉચા છે અને દેદીપ્યમાન તારાઓના મંડળ વડે શોભિત છે. ૧૩. तस्योपरि सकारान्तं, बीजमध्यास्य सर्वगम् । नमामि बिम्बमार्हन्त्यं, ललाटस्थं निरञ्जनम् ॥१४॥
તે મેરૂ પર્વત ઉપર સકારના અંયવાળા અને સર્વત્ર