________________
(४७) દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ચિત્તાઓ ન હણે. ૪૦. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिंसन्तु हिंसकाः॥४१
દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને હિંસક-કૂર પ્રાણીઓ ન
।. ४१. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु रेपलाः॥४२॥
દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રેપલ જાતિના પ્રાણીઓ ન ९. ४२. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसङ्गिं, मां मा हिंसन्तु दानवाः।।४३ - દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દાન (અમુક જાતિના રાક્ષસે) नए. ४३. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु खेचराः॥४४॥
દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ખેચ-વિદ્યાધરે ન હસે. . देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु देवताः॥४५॥