________________
છ વસ્તુ વર્ણન. શ્રી મહાવીર પ્રભુની છ આજ્ઞા. ૧. તત્વજ્ઞાનને અભ્યાસ કરે અને વિચારોને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન કરે.
૨. જીવન કમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક અને જાણવા લાયક શું છે? તેને નિર્ણય કરે.
૩. પિતાની શકિતનો વિચાર કરે અને શકિત મુજબ ઉન્નતિક્રમમાં આગળ વધો.
૪. આત્મ વિશ્વાસ રાખે, કેઈના ઉપર આધાર ન રાખે તમારે ઉદ્ધાર કર, એ કેવળ તમારા પોતાના વિચાર, પુરૂષાર્થ અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે.
૫. માન અથવા આ લેક પરલોકના સુખની ઈચ્છા રાખ્યા સિવાય જેટલું સત્કાર્ય થાય તેટલું કરે, અમે શું કરીયે? એવા નિર્માલ્ય વિચારે કાઢી નાખે પ્રમાદમાં જીવન ગુજારે
૬. જો તમે ગૃહરથ ધર્મ અથવા સાધુ ધર્મના માર્ગમાં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજબ પ્રયાણ કરશે તે જરૂર એક્ષ પોંચ્યા શિવાય રહેશે નહી. છ માસી તપ-રાજગૃહી નગરી રહી, છ માસિક તપ સારઃ
વિર વિભુએ તે કર્યો, ધન્ય ધન્ય તે અવતાર. મેરની ઉત્તર દક્ષિણના છ વર્ષ ધર પર્વત
મનહર છંદ. તપાવેલી સોના સમ, લાલ છે નિષધગિરી,
દક્ષિણ દિશીચે ઉંચે, ચાર જજન છે; વૈડુર્ય રત્નના જે નિલવંત ગિરિલીલે,
ઉત્તર દિશી ઉચે, ચારસો જે જન છે; દક્ષિણમાં મહાહીમ, સેનાને ઉતરે રૂપી,
રૂપાને દરેક ઉંચા, બોતે જેન છે; લધુહિમ દક્ષિણમાં, ઉત્તરે શિખરી બન્ને,
સોનાના ઉંચા લલિત, સો સોતે જે જન છે