________________
(૧૩) ૮ રાજુમતિ મન:પર્યવ-અન્યના મનમાં કરેલા વિચારને સામાન્યપણે જાણવાની શકિત તે.
૯ વિપુલમતિ મન:પર્યવ-અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેંદ્રિય જીના મનના વિચારને વિશેષ જાણવાની શક્તિ તે.
૧૦ ચારણુલા--બે પ્રકારે અંધારણ ને વિદ્યાચરણ જે વિદ્યાવડે આકાશમાં ફરે છે. -
૧૧ આશીવિવલ.--જેની દાઢમાં વિષ હોય તે કંશવાથી જીવ મરે તે પ્રયોગ સર્પાદિકરૂપે થાય તે.
૧૨ કેવળજ્ઞાનલ.--જેથી કાલેકનું સ્વરૂપ જાણે તે. - ૧૩ ગણધરલ.--જે ગણધરપણું પ્રાપ્ત થાય તે.
૧૪ પૂર્વધરલ––ચાર પૂર્વધરને શ્રુતજ્ઞાનવડે થયેલી છે. . ૧૫ તીર્થકરલ–જેથી સમવસરણાદિક અદ્ધિ વિમુવી શકે છે, તથા તીર્થંકર ને તીર્થંકરપણાની તે.
૧૬ ચક્રવતલ –જેથી ચાર રત્નાદિક ઋદ્ધિ વિમુવી શકે તે તથા ચકી ને ચક્રીપણાની તે.
૧૭ બળદેવલ–જેથી તેની દ્ધિ વિમુવી શકે તે તથા બળદેવને બળદેવપણાની તે.
૧૮ વાસુદેવલ–જેથી તેની અદ્ધિ વિમુવી શકે તે, તથા વાસુદેવને વાસુદેવપણાની તે. - ૧૯ શ્રીરાઢવલ૦–જેની વાણીમાં દૂધ-સાકર કરતાં વધુ * મીઠાશ થાય તે. ક - ૨૦ કેકબુદ્ધિલ૦–જેના કઠામાંથી સર્વ સૂત્રાર્થ ભરેલા નિધાનની જેમ નીકળ્યા જ કરે, અથવા કઠામાંથી અન્નની જેમ નીકળે તે. : ૨૧ પદાનુસારિણ-પ્રારંભનું પદ અથવા અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રને બંધ થાય તે, અનુશ્રુતપદાનુસારિણીઅંતનુ પદ અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રને બંધ થાય તે, પ્રતિકૂળપદાનુસારિણું અને મધ્યનું ગમે તે પદ અર્થ સાંભળવાથી આખા શાને બોધ થાયતે, ઊભયપદાનુસારિણું.
૨૨ બિજબુદ્ધિલ જ્ઞાનાવરણુયાદિક કર્મના ક્ષપ